કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati)

Rinkal Tanna
Rinkal Tanna @cook_24062657
Ahmedabad

શિયાળાની ઋતુમાં શાકભાજી ખુબ સરસ આવે છે અને બાળકોને બધા શાક ખવડાવા માટે અલગ-અલગ વાનગી તો બનાવવી જ પડે ને... વડી, મહેમાન આવે ત્યારે ફરસાણ તરીકે તો મનપસંદ જ છે..
#cookpadindia
#cookpadgujarati

શિયાળાની ઋતુમાં શાકભાજી ખુબ સરસ આવે છે અને બાળકોને બધા શાક ખવડાવા માટે અલગ-અલગ વાનગી તો બનાવવી જ પડે ને... વડી, મહેમાન આવે ત્યારે ફરસાણ તરીકે તો મનપસંદ જ છે..
#cookpadindia
#cookpadgujarati

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ બાઉલ બાફેલા બટાકા નો માવો
  • ૧/૪ કપ‌ પલાળેલા પૌવા
  • ૧ બાઉલ બાફેલ બીટ, વટાણા અને ગાજર
  • ૨ ચમચીકોથમીર
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧/૨ ચમચીધાણાજીરૂ
  • ૧/૪ ચમચીચાટ મસાલો
  • ૧/૪ ચમચીમરી પાઉડર (ઓપ્શનલ)
  • ૧/૪ ચમચીઆમચૂર પાઉડર
  • ૧બાઉલ ‌બ્રેડક્મ્સૅ
  • ૨ ચમચીમેંદો
  • પાણી જરૂર મુજબ
  • તેલ શેકવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકા ને બાફી ને મેશ કરી લો. પૌવા ને ધોઈ લો.

    વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    શાકભાજી અલગ થી બાફી મેશ કરી બટાકા સાથે મિક્સ કરી લો.

    વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બધા મસાલા પલાળેલા પૌવા અને ૧/૨ કપ બ્રેડક્મ્સૅ ઉમેરી લોટ બાંધી લો અને મનગમતો આકાર આપી દો.(બને તેટલું ચમચા થી મિક્સ કરવું જેથી મિશ્રણ ઢીલું ન પડી જાય છતાં ઢીલું લાગે તો ૧૦ -૧૫ મિનિટ ફિ્ઝ માં મુકી શકાય)

    વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મેંદા માં ‌જરૂર મુજબ પાણી ઉમેરી સ્લરી બનાવો.

    વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તૈયાર કરેલ કટલેસ ને પહેલા બ્રેડક્મ્સૅ માં રગદોળી સ્લરી માં બોળી ફરી થી બ્રેડક્મ્સૅ થી કોટ કરી બંને બાજુ ક્રિસ્પી થાય તેમ શેલો ફ્રાય કરો અથવા તળી લો.

    વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો તૈયાર છે ગરમાગરમ વેજીટેબલ કટલેસ જેને ચટણી અને કેચ અપ સાથે સર્વ કરી શકાય છે.

    વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rinkal Tanna
Rinkal Tanna @cook_24062657
પર December 17, 2021 09:22
Ahmedabad

ટિપ્પણીઓ

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
February 05, 2023 05:03
Waah 👏
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable કટલેટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મગ દાળ કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
  2. ગરમ મસાલો
  3. ટી પ્રીમિક્સ (Tea Premix Recipe In Gujarati)
  4. પાવ ભાજી મસાલો (Pavbhaji Masala Recipe In Gujarati)
  5. હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
  1. પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
  2. ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
  3. મેથી અપ્પમ (Methi Appam Recipe In Gujarati)
  4. જુવાર ને બાજરા નું ખીચુ (Jowar Bajra Khichu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15801313
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close