તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)

Megha Parmar @Meghamit
શિયાળા ની મસ્ત ઠંડી માં અમને બધા ને ભાવતા તીખા.... અને ગરમા ગરમ ટોઠા... #CB10 Week 10
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
શિયાળા ની મસ્ત ઠંડી માં અમને બધા ને ભાવતા તીખા.... અને ગરમા ગરમ ટોઠા... #CB10 Week 10
રાંધવાની સૂચનાઓ
- 1
સૂકી તુવર ને 9 કલાક પલાળી રાખવી જેથી સરસ પલળી ને ફૂલી જશે હવે કુકર માં સાત સીટી વગાડી બાફી લો અને ઠંડા થવા દો
- 2
એક બાઉલ માં તેલ લઇ તેમાં હિંગ નાખી ને જીણી સમરેલી ડુંગળી નાખી ને સાતરો પછી તેમાં લસણ અને આદુ મરચા ની પેસ્ટ નાખી ને હલાવો.
- 3
હવે તેમાં ટામેટા જીણા સમારેલા અને બધાજ મસાલા ઉમેરો અને તેલ છૂટું ના પડે ત્યાં સુધી ચડવા દો હવે તેમાં તુવેર નાખી ને હલાવો
- 4
એકદમ તેલ છૂટે ત્યાં સુધી હલાવો હવે તેમાં શેકેલું જીરું પાઉડર નાખી ને હલાવો પછી તેને બ્રેડ કે પરાઠા જોડે સર્વ કરો સાથે ડુંગળી
Keywords
Similar Recipes
More Recipes
- કાચા કેળા ની ફરાળી ખીચડી (Raw Banana Farali Khichdi Recipe In Gujarati)
- રજવાડી પાલક ખીચડી (Rajwadi Spinach khichadi Recipe in Gujarati)
- મિક્સ દાળ નો હાંડવો (Mix Dal Handvo Recipe In Gujarati)
- ભેળ ની મીઠી ચટણી (Bhel Sweet Chutney Recipe In Gujarati)
- ગ્રીન ગાર્લિક ખીચું (Green Garlic Khichu recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15809446








ટિપ્પણીઓ