કાચા કેળા ની ફરાળી ખીચડી (Raw Banana Farali Khichdi Recipe In Gujarati)

Jyotsana Prajapati @j_8181
કાચા કેળા ની ફરાળી ખીચડી (Raw Banana Farali Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા કેળાની છાલ કાઢી તેના મીડિયમ સાઇઝના ગોળ પતીકા કરી લો.
- 2
હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય પછી તેમાં જીરુ, લીમડાના પાન, મરચા ની કટકી અને આદુ નાખી અને પછી તેમાં કેળાના પતીકા ઉમેરો અને પછી તેમા મીઠુ નાખી મિક્સ કરી લો અને તેલમાં ચડવા દો.
- 3
હવે કેળા ચડી જાય પછી તેમાં હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, ખાંડ અને લીંબુ ઉમેરો પછી તેમાં સીંગદાણાનો ભૂકો અને ટોપરાનું ખમણ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 4
તૈયાર છે કાચા કેળા ની ફરાળી ખીચડી.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાચા કેળા ની ફરાળી ટીકી વડા (Raw Banana Farali Tiki Vada Recipe In Gujarati)
#ff1 ફરાળી જૈન રેસીપી Parul Patel -
-
કાચા કેળા ની ફરાળી ખીચડી (Raw Banana Farali Khichdi Recipe In Gujarati)
આ ફરાળી ખીચડી ખુબ સરસ બને છે.બટાકા ની અવેજી માં કાચા કેળા નો સ્વાદ મસ્ત આવે છે. Varsha Dave -
કાચા કેળા ની કટલેટ (Raw Banana Cutlet Recipe In Gujarati)
#ff2કાચા કેળાની જૈન તથા ફરાળી કટલેસકાચા કેળા ની ક્રિસ્પી ક્રંચી સોફ્ટ કટલેટ Ramaben Joshi -
કાચા કેળા ની સુકી ભાજી (Raw Kela Suki Bhaji Recipe In Gujarati)
#ff1સરળતાથી બની જતી કાચા કેળાની સુકી ભાજી, સ્વાદમાં ટેસ્ટ લાગે છે, જૈનો માટે બટાકા નો બેસ્ટ વિકલ્પ છે Pinal Patel -
ફરાળી સાબુદાણા અને શીંગદાણા ની ખીચડી (Farali Sabudana Shingdana Khichdi Recipe In Gujarati)
#ff1#non fried Jayshree G Doshi -
ફરાળી મિસળ(farali misal recipe in gujarati)
#ઉપવાસઆમ તો મિસળ મહારાષ્ટ્રીયન રેસીપી છે અને ખાવામાં સ્પાઈસી હોય છે અને ઉપવાસ માં મિસળ ??? હા હવે ઉપવાસ માં પણ મિસળ બનાવી ને ખાવાની મજા આવે છે અને એનો સ્વાદ બહુજ સરસ હોય છે અને ગરમા ગરમ પણ ખાવાની બહુ મજા આવે છે mitesh panchal -
-
-
ફરાળી ખીચડી (Farali Khichdi Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
કાચા કેળાં ની ફરાળી કટલેસ (kacha kela ni farali cutlet recipe in gujarati)
#ઉપવાસઅહીં મે કાચા કેળાની ફરાળી કટલેસ બનાવી છે. જેમાં શેકેલા સિંગદાણા ના પાઉડર ના ઉપયોગ થી કટલેસ નું સ્ટફિંગ બનાવ્યું છે. આ કટલેસ ફરાળમાં ખાઈ શકાય છે. Parul Patel -
-
કાચા કેળાની સુકીભાજી (raw banana recipe in Gujarati)
#ઉપવાસ#સુપરશેફ૩વિક૩ફલાહાર નો મતલબ પૌષ્ટિક ફળદાયક આહાર ,,પણ આપણે તો ઉપવાસ એટલે જાણેખાધાવાર,,રૂટિનમાં ના બનતી હોય તેટલી વેરાયટી ઉપવાસ ને દિવસે બને ,,એમાં વધારે બટેટા અને દૂધની આઈટમ જ હોય ,,જે ખરેખર વિરુદ્ધ આહાર ગણાય છે ,હું આજે જે રેસીપી શેર કરું છું તે અબાલવૃદ્ધ સૌને માફક આવી જાય તેવી અને સુપાચ્યછે ,,બટેટાની સુકીભાજી કાયમ બનાવતા હોઈએ પણ મેં આજે કાચા કેળાની સુકીભાજી બનાવી છે ,જે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે ,,અને માત્ર બે થી ત્રણ મિનિટમાં બની જાય છે ,, Juliben Dave -
-
-
-
કારેલા અને કાચા કેળા નું શાક જૈન (Bitter Gourd Banana Sabji Jain Recipe In Gujarati)
#Fam#EB#week6#CookpadIndia#COOKPADGUJRATI#weekendchef આ મારી પોતાની પદ્ધતિ છે અને જો તમે આ જ પ્રમાણે કારેલાનુ શાક બનાવશો તો ચોક્કસથી તમારા બાળકને પણ ભાવશે. હું આ રીતે શાક બનાવું, જેથી બાળકોને તે કડવું નથી લાગતું પરંતુ સ્વાદિષ્ટ લાગે છે.આ માટે હું તમારી સાથે એક અગત્ય ની સૂચના પણ શેર કરવા જઈ રહી છું. Shweta Shah -
દૂધી ની ફરાળી ખીચડી (Dudhi Farali Khichdi Recipe In Gujarati)
#faralખૂબ ઝડપથી બની જતી દુધીની આ ફરાળી ખીચડી બટેટાના ઓપ્શનમાં ખૂબ હેલ્ધી છે. સાબુદાણા બટેટાની ખીચડી બનાવો એ રીતે પણ આ ખીચડી બની શકે તમે બટાકા ને બદલે દુધીનો નો ઉપયોગ કરી શકો છો.. મેં અહીં સાબુદાણા નથી લીધેલા તમે એડ કરી શકો છો Hetal Chirag Buch -
-
-
ટીડોળા અને કાચા કેળા ની ચીપ્સ નું જૈન શાક (Tindora Raw Banana Chips Jain Sabji Recipe In Gujarati)
#EB#CookpadIndia#COOKPADGUJRATIWeek1Post 1 પહેલાં નાં સમય માં જમણવાર માં તિંડોરા નું શાક મોટાભાગે જોવા મળતું હતું. અહીં મેં ટિંડોરા સાથે કાચા કેળા નો ઉપયોગ કરી ને શાક બનાવ્યું છે. આ શાક સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
-
સાબુદાણા અને શીંગદાણા ની ખીચડી (Sabudana Shingdana Khichdi Recipe In Gujarati)
#Guess The Word#Dry Nasta #ff3#શ્રાવણ Jayshree Doshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15811371
ટિપ્પણીઓ (13)