કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)

Arti Desai
Arti Desai @arti123
Valsad

#CB10

#CB10

વધુ વાંચો

પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)

Arti Desai
Arti Desai @arti123
Valsad

#CB10

#CB10

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
પાંચ માટે
  • 2 કપપાલકની પ્યૂરી
  • 1/2 કપ છોડા વાડા મગની દાળ
  • 1/2 કપ ચોખા
  • 2ચમચા ઘી
  • 1 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  • 1/2 ચમચી લીલા મરચાની પેસ્ટ
  • ૪ -૫ મીઠા લીમડા ના પાન
  • 1/2 ચમચી જીરૂ
  • 2તમાલપત્ર
  • ૨ -3 કાળા મરી ઇલાયચી અને તજ
  • 1/2 ચમચી કસુરી મેથી
  • ૧ ચમચીઝીણા સમારેલા ધાણા
  • 1/2 ચમચી હળદર
  • 1 ચમચી કિચન કિંગ મસાલો
  • 1 ચમચીલીંબુનો રસ
  • મીઠું અને પાણી જરૂર મુજબ
  • સાથે સર્વ કરવા માટે
  • લીલા ધાણા
  • રસાવાળા બટાકા
  • પાપડ અને કાકડીનું રાઇતું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    ચોખા અને દાળને 1/2 કલાક માટે પલાળી તેને બે ત્રણ પાણીએ ધોઈ નાખો સૌપ્રથમ કુકરમા કિલો ઘી ગરમ થાય એટલે તેમાં ખડા મસાલા નાખો ત્યારબાદ તેમાં જીરું નાખો તેમાં પાલકની તૈયાર કરેલી પેસ્ટ નાખો બધું સરખું સાંતળો ત્યારબાદ તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ અને બીજા બધા મસાલા નાખો

    પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં ચોખા અને દાળ નાખો અને એક મિનિટ માટે સાંતળો ત્યારબાદ તેમાં મીઠું કસૂરી મેથી અને લીલા ધાણા નાખો અને બે કપ પાણી નાંખી કુકર ને ચાર વહીસલ આવે ત્યાં સુધી થવા દો અને તેને પંદરથી વીસ મિનિટ માટે સીજવવા દો. કુકડા નું ઢાંકણું ખોલી તેમાં લીંબુનો રસ નાખીને બધું સરખું મિક્ષ કરી ખીચડીને બાઉલમાં લઈ લો અને તેને પાપડ રાયતા અને રસાવાળાબટાકા સાથે સર્વ કરો તૈયાર છે ટેસ્ટી અને હેલ્ધી પાલક ની ખીચડી

    પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Arti Desai
Arti Desai @arti123
પર December 20, 2021 12:40
Valsad
cooking is my passion i love cooking😍😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Yogeshh Naik
Yogeshh Naik @cook_26912325
December 27, 2021 06:34
Wow delicious 😋 mouth watering
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 7th for બ્લેક રાઈસ

Keywords

પાલક ખીચડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખજૂર પાક (Khajur Pak recipe in gujarati)
  2. આખી કણકી નું ખીચું (Broken rice khichu recipe in Gujarati)(Jain)
  3. ઢીલું હલવાસન (Soft Halwasan Recipe In Gujarati)
  4. ઘઉં અને બાજરા ના લોટ નું ખીચું (Wheat Bajra Flour Khichu Recipe In Gujarati)
  5. ખજૂર ડ્રાયફ્રુટ બાઇટ્સ
  1. બીટરૂટ કટલેટ (Beetroot Cutlet Recipe In Gujarati)
  2. મગસ (Magas Recipe In Gujarati)
  3. ઢીલું હલવાસન (Soft Halwasan Recipe In Gujarati)
  4. કાળા તલ નું કચરિયું (Black Sesame Seeds Kachariyu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15809725
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close