ખજૂર પાક (Khajur Pak recipe in gujarati)

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476

#CB9
ખજૂર પાક ખાસ કરીને શિયાળાની ઋતુમાં બનાવવામાં આવતી મીઠાઈ છે જે ખજૂર અને ડ્રાય ફ્રુટ્સ નો ઉપયોગ કરી ને બનાવા માં આવે છે એમાં ખાંડ ઉમેરવાની જરૂર પડતી નથી જેથી કેલરી કોન્સીયન્સ લોકો પણ ખાઈ શકે છે. એ ખુબ જ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક મીઠાઈ છે અને બનાવવામાં પણ ખુબ સરળ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ સીડલેસ ખજૂર
  2. 1/2બાઉલ ઝીણા સમારેલા મીક્સ ડ્રાય ફ્રુટ્સ
  3. 2-3 ટેબલ સ્પૂનઘી
  4. 2 ટેબલ સ્પૂનટોપરા નું છીણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ડ્રાય ફ્રુટ્સ ને સાંતળી લો.

  2. 2

    હવે એજ ઘીમાં ખજૂર ઉમેરી ધીમા તાપે એકરસ થાય ત્યાં સુધી શેકી લો.ગેસ બંધ કરી તેમાં ડ્રાય ફ્રુટ્સ અને ટોપરા નું છીણ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    ઘી થી ગ્રીસ કરેલી થાળી અથવા બેકિંગ ટ્રે માં તૈયાર મિશ્રણને પાથરી પ્રે‌સ કરી લો. ઠંડુ થાય એટલે મનપસંદ આકારમાં કટ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
@HaritaMendha1476 DeliciousAll your recipes are yummy & delicious . You can check my profile and like, comment, follow me if u wish 😊😊

Similar Recipes