શેર કરો

ઘટકો

25 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. અડધો કપ કમોદ ની કણકી
  2. 4 કપપાણી
  3. 2લીલા મરચા ઝીણા સમારેલા
  4. અડધી ચમચી આખું જીરું
  5. ૧ ચમચીતલ
  6. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કણકી ને ત્રણથી ચાર વખત ધોઈ લો પછી તેને ચાર કપ પાણીમાં જીરું તલ મીઠું અને લીલા મરચાં નાખીને બે કલાક માટે પલાળી રાખો.

  2. 2

    હવેથી મધ્યમ તાપે તેને ગેસ ઉપર મૂકો અને વચ્ચે થોડી થોડી વારે હલાવતા રહો. દાણો ચડી જાય પાણી બળી જાય ત્યાં સુધી તેને કૂક કરો.

  3. 3

    તૈયાર ખીચા ને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી સીંગતેલ અને લાલ મરચું પાવડર અથવા તો મેથીનો મસાલો ઉમેરીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes