ગુંદર પાક

Dharmista Anand @Dharmista
ગુંદર પાક
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં ઘી ગરમ કરી તેમાં ગુંદર તળી લો, તળેલા ગુંદર ને દબાવી ક્રશ કરી લો.
- 2
હવે એક પેન માં લોટ ને ધી માં ધીમી આંચ પર બરાબર શેકી લો,બધાજ ડ્રાયફ્રૂટ્સ ને મિક્સર માં અધકચરા પીસી,લો.
- 3
હવે કડાઈ માં ઘી મૂકી તેમાં ગોળ મેલ્ટ થાય ત્યા સુધી હલાવતા રહો પછી તેમાં તળેલો ગુંદર,દ્રાયફ્રૂટ્સ પાવડર કોપરા નું છીણ ઈલાયચી પાવડર સૂંઠ ગંઠોડા પાવડર શેકેલો લોટ અને સાકર ઉમેરી બરાબર મિક્ષ કરી લો.
- 4
હવે આ ગુંદર પાક ને ગેસ પર થી ઉતારી લાડુ વાળી લો તો રેડી છે હેલ્થી અને ટેસ્ટી ગુંદર પાક લાડુ.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15815891















ટિપ્પણીઓ