ચીઝ આલુ મટર સમોસા (Cheese Aloo Matar Samosa Recipe In Gujarati)

ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે બાળકોને મોઢામાં જોઈને પાણી આવી જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે.
ચીઝ આલુ મટર સમોસા (Cheese Aloo Matar Samosa Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે બાળકોને મોઢામાં જોઈને પાણી આવી જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટાને બાફી તેનો છૂંદો કરી લો અને વટાણાને તપેલીમાં મીઠું અને ખાંડ નાખી પાંચ મિનિટ માટે બોઈલ કરી લો અને ચારણીમાં પાણી નિતારી લોત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં હિંગ આદુ-મરચા-લસણની પેસ્ટ બે મિનીટ માટે સાંતળી લો
- 2
ત્યારબાદ તેમાં બાફેલા બટાકા વટાણા અને ઉપર આપેલા બધા મસાલા નાખી મસાલો બરાબર મિક્સ કરી લો અને એક કડાઈમાં મેંદાનો લોટ ઘઉંનો ઘી તેલ મીઠું અજમો નાખી જરૂર મુજબ પાણી પૂરી જેવો નાખી લોટ બાંધી લો અને દસ મિનિટ ઢાંકીને રહેવા દો
- 3
ત્યારબાદ તેના લુઆ પાડી મોટી પૂરી વણી વચ્ચેથી કાપા પાડી લો અને એક ભાગ લઇ તેમાં સ્ટફિંગ અને ઉપરથી ખમણેલું ચીઝ નાખી સમોસાનો શેપ આપી દો અને કડાઈમાં તેલ ગરમ મૂકી મીડીયમ ગેસ પર બંને બાજુથી ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો
- 4
તો હવે આપણા ટેસ્ટી ગરમાગરમ ચીઝ આલુ મટર સમોસા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને ટોમેટો કેચપ ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
-
જુવાર ના લોટ ની ટીક્કી (Jowar Flour Tikki Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે ઠંડીની સીઝનમાં ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
આલુ મટર નગેટ્સ (Aloo Matar Nuggets Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે બાળકોને ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
વાલોર નું શાક (Valor Shak Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
મુંબઈ સ્ટાઇલ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Mumbai Style Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી જોઈને મોઢામાં પાણી આવી જાય છે. મુંબઈ સ્ટાઇલ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ Falguni Shah -
છોલે ભટુરે (Chole Bhature Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છેઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
મસાલા આલુ પૂરી (Masala Aloo Poori Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે બાળકોને ખાવાની મજા પડી જાય છે અને મોટા લોકોને પણ Falguni Shah -
છોલે ચણા (Chhole Chana Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બન્યા છે ઠંડીની સીઝનમાં ખાવાની મજા પડી જાય છે.😋 Falguni Shah -
પાલક પકોડા ચાટ (Palak Pakoda Chaat Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
આલુ મટર કોબી પરાઠા (Aloo Matar Kobi Paratha Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
પનીર કોર્ન પરાઠા (Paneer Corn Paratha Recipe In Gujarati)
ઠંડીની સિઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે અને ઝડપથી બની જાય છે. Falguni Shah -
વડાપાવ (Vadapav Recipe In Gujarati)
ઠંડીની મોસમમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય એવા વડાપાવ Falguni Shah -
-
ચીઝ પનીર સમોસા (Cheese Paneer Samosa Recipe In Gujarati)
#TROખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
પીઝા કચોરી (Pizza Kachori Recipe In Gujarati)
નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય એવી વાનગી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
આલુ મટર ગાર્લિક કચોરી (Aloo Matar Garlic Kachori Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને છે Falguni Shah -
પાઉં વડા (Pav Vada Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે ઠંડીની સિઝનમાં ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
-
આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Falguni Shah -
મસાલા રાઈસ (Masala Rice Recipe In Gujarati)
ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે ઠંડીની સીઝનમાં Falguni Shah -
કર્ડ સેન્ડવીચ (Curd Sandwich Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
-
રેડ વેલવેટ ડોનટ (Red Valvet Donut Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે જોઈને મોઢામાં પાણી આવી જાય છે. Falguni Shah -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે ફરાળમાં ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
ચાઈનીઝ પૌવા (Chinese Pauva Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
-
રીંગણ નું ભરેલું શાક (Ringan Bharelu Shak Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ભરેલા રીંગણા નુ શાક ખાવાની બહુ જ મજા પડી જાય છે રોટલા સાથે બહુ મસ્ત લાગે છે. Falguni Shah -
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
આ સમોસા ઉપર થી ક્રિષ્પી અને ખૂબ જ ટેસ્ટી બને છે. Nita Dave -
More Recipes
ટિપ્પણીઓ (9)