રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ પર એક લોયું ગરમ કરવું પછી તેમાં ઘી ઉમેરવું...તે ગરમ થાય એટલે તેમાં ઘઉં નો લોટ ઉમેરી ને ધીમા તાપે સેકવો....તે થોડો લાલ થાય અને તેમાંથી સુગંધ આવવા લાગે એટલે ગેસ બંધ કરી દેવો...
- 2
મિશ્રણ ચલાવતા રેહવું. થોડું ઠંડું થાય પછી તેમાં ગોળ,ટોપરાનું ખમણ, કાજુબદામ, અને કાટલું ઉમેરી ને મિક્સ કરવું....
- 3
પછી એક થાળી માં ઘી લગાવી અને એ મિશ્રણ ને પાથરી દેવું...પછી તેમાં કાપા પડી લેવા..અને ઉપર થી ટોપરાનું ખમણ ઉમેરી દેવી....તો તૈયાર છે... કાટલાં પાક..😋
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15829348





ટિપ્પણીઓ (5)