લાલ મરચાં નું અથાણું (Red Chilly Aachar Recipe In Gujarati)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
Dwarka ,Gujrat -361335
શેર કરો

ઘટકો

4 સર્વિંગ્સ
  1. 200 ગ્રામલાલ મરચા
  2. 1 કપગોળ
  3. 1 ચમચીમીઠું
  4. 2 ચમચીતેલ
  5. 2 ચમચીરાઈ ના કુરિયા
  6. 1/4 ચમચીધાણા ના કુરિયા
  7. 1/4 ચમચીમેથી ના કુરિયા
  8. 1/2 ચમચીહળદર
  9. 1 ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં તાજા લાલ મરચા ને સાફ કરી તેને સમારી લેવા,તેમાં 1 ચમચી મીઠું નાખી ને 1 કલાક રાખી મુકવા.પછી તેને નિતારી ને કોરા કરી લેવા.

  2. 2

    કડાઈ માં તેલ ગરમ કરી હિંગ,હળદર,અને બધા કુરિયા ઉમેરી ગેસ બંધ કરી દેવો.બધું મિક્સ કરી સમારેલો ગોળ ઉમેરી દેવો.પછી મરચા ઉમેરી થોડી વાર એમ જ રહેવા દહીં,પછી ભરી લેવું.આ મરચાંનું અથાણું તૈયાર છે,સ્ટોર પણ કરી શકાય.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

Similar Recipes