કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ બિરયાની પ્રેસર કૂકર માં (Veg Biryani In Pressure Cooker Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ બિરયાની પ્રેસર કૂકર માં (Veg Biryani In Pressure Cooker Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ બિરયાની પ્રેસર કૂકર માં (Veg Biryani In Pressure Cooker Recipe In Gujarati)

Neha.Ravi.Bhojani.
Neha.Ravi.Bhojani. @cook_32595020

#WKC #WK1
#Week 2

#WKC #WK1
#Week 2

વધુ વાંચો

વેજ બિરયાની પ્રેસર કૂકર માં (Veg Biryani In Pressure Cooker Recipe In Gujarati)

Neha.Ravi.Bhojani.
Neha.Ravi.Bhojani. @cook_32595020

#WKC #WK1
#Week 2

#WKC #WK1
#Week 2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટ
૩-૪ લોકો
  • બરિસ્તો (તડેલી ડુંગળી) બનાવવા માટે
  • ૫ નંગડુંગળી
  • ૨ મોટા ચમચાતેલ (તળવા માટે)
  • બિરયાની માટે
  • ૨-૩ ચમચી ઘી
  • ૧તમાલપત્ર
  • ૨-૩ લવીંગ
  • ૨-૩ નાની ઈલાયચી
  • ૧મોટી ઈલાયચી
  • નાનો ટુકડો તજ
  • ૧ કપગાજર
  • ૧ કપ ફલાવર
  • ૧/૨ કપ ફણસી
  • ૧/૪ કપ વટાણા
  • ૨ લાલ મરચાં
  • ૧/૨ કપફુદીનાના પાન
  • ૧/૨ કપ કોથમીર
  • ૫૦ ગ્રામ પનીર
  • ૧/૩ કપદહીં
  • ૧ ટેબલ સ્પૂનઆદુ લસણ ની પેસ્ટ
  • ૧ ટી સ્પૂનલાલ મરચું
  • ૧/૨ ટી સ્પૂનહળદર
  • ૧/૨ ટી સ્પૂનધણાજીરુ
  • ૩ કપચોખા
  • ૪ કપગરમ પાણી
  • મીઠુ સ્વાદ અનુસાર
  • ૧/૨બિરયાની મસાલો/ ગરમ મસાલો
  • આલુ રાઇતું બનાવવા માટે
  • ૧ કપદહીં
  • ૨બાફેલા બટાકા
  • ૧ડુંગળી
  • ૨લીલા મરચાં
  • ૧ટમેટું
  • ૧ ટેબલ સ્પૂનફુદીના ના પાન
  • ૧ ટેબલ સ્પૂન કોથમીર
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧/૨ ટી સ્પૂનખાંડ
  • ૧/૨ ટી સ્પૂનસેકેલા જીરા નો પાઉડર
  • ૧/૨ ટી સ્પૂનલાલ મરચું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    બરિસ્તા એટલે કે તળેલી ડુંગળી બનાવવા ડુંગળી અડધા ભાગ માં કાપી લો.તેની સરખી સ્લાજ માં કટ કરો જે બહુ પાતળી ન હોય નહિ તો બડી જસે

    વેજ બિરયાની પ્રેસર કૂકર માં (Veg Biryani In Pressure Cooker Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પેન માં તેલ ગરમ કરો, મધ્યમ તાપે ડુંગળી ને સેલો ફ્રાય કરો. ડુંગળી ડાર્ક બ્રાઉન થાય એ પેહલા બાર કાઢી લો.

    વેજ બિરયાની પ્રેસર કૂકર માં (Veg Biryani In Pressure Cooker Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    શાક ને મેરીનેટ કરવા ૧ બાઉલ માં ગાજર, ફલાવર,ફણસી, ૧ કપ તળેલી ડુંગળી, ૨ ટેબલ સ્પૂન તળેલી ડુંગળી નું તેલ,૧/૩ કપ દહીં,વટાણા, ફુદીના અને કોથમીર ના પાન,૧ લીલું મરચુ,આદુ લસણ ની પેસ્ટ,લાલ મરચું,હળદર, ધાણાજીરું,સ્વાદ અનુસાર મીઠું, પનીર,૨ ટેબલ સ્પૂન તળેલી ડુંગળી નું તેલ નાખી મિક્સ કરો.

    વેજ બિરયાની પ્રેસર કૂકર માં (Veg Biryani In Pressure Cooker Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ બિરયાની પ્રેસર કૂકર માં (Veg Biryani In Pressure Cooker Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કૂકર માં બિરયાની બનવા ઘી ઉમેરો તેમાં તમાલપત્ર, ઈલાયચી,તજ,લવીંગ ઉમેરો ત્યાર બાદ મેરિનેટ કરેલ શાક ઉમેરી મિક્સ કરી ઢાકનું બંધ કરી વગર ઢાકી ને શાક ૩૦% જેવું ચઢવા દો.

  5. 5

    શાક ઉપર ૩ કપ ચોખા,૪ કપ ગરમ પાણી, ૧ કપ તળેલી ડુંગળી,૧ લીલું મરચુ,૧/૨ બિરયાની અથવા ગરમ મસાલો ઉમેરો ઉપર થી ૨ ટી સ્પૂન ઘી ઉમેરી કૂકર બંધ કરી દો.૧ વિસલ વગાડી કૂકર ને ૧૫ મિનિટ રેહવા દો

    વેજ બિરયાની પ્રેસર કૂકર માં (Veg Biryani In Pressure Cooker Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ બિરયાની પ્રેસર કૂકર માં (Veg Biryani In Pressure Cooker Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    રાઇતું બનવા માટે ૨ બાફેલા બટાકા,૧ ડુંગળી, ૧ટામેટું, ૨ લીલા મરચાં, ફુદીનો, કોથમીર,૧ કપ દહીં,,૧/૨ ટી સ્પૂન ખાંડ,૧/૨ સેકેલ જીરા નો પાઉડર,૧ ટી સ્પૂન લાલ મરચું, મીઠું સ્વાદ અનુસાર ઉમેરી મિક્સ કરો.

    વેજ બિરયાની પ્રેસર કૂકર માં (Veg Biryani In Pressure Cooker Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neha.Ravi.Bhojani.
Neha.Ravi.Bhojani. @cook_32595020
પર January 04, 2022 10:22

ટિપ્પણીઓ (3)

Neha.Ravi.Bhojani.
Neha.Ravi.Bhojani. @cook_32595020
January 04, 2022 18:14
Thanks Nidhi
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable બિરયાની

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સેન્ડવિચ મસાલા (Sandwich Masala Recipe In Gujarati)
  2. હાંડી વેજ દમ બિરિયાની (Handi Veg Dum Biryani Recipe In Gujarati)
  3. મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
  4. તવા રોસ્ટ મસાલા પાપડ(Tawa roasted Masala PAPAD recipe in Gujarati) (Jain)
  5. મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
  1. પાલક ની રોટલી (Palak Rotli Recipe In Gujarati)
  2. ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
  3. મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
  4. મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15847798
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close