રાઇ વાળા મરચા (Rai Vala Marcha Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15869734

મરચા ને પાણી થી સાફ કરી ને કોરા કરવા મરચા ના બે કટકા કરવા બી થોડા કાઢવા, એક બાઉલ માં રાઇ ના કુરીયાકાઠી તેમાં હળદર,મીઠું,હીંગ,લીંબુ રસ નાખી મીકસ કરવુ તેમા મરચા નાખી ને મીકસ કરવુ, તેલ ગરમ કરવુ થરી જાય પછી રાઇ વારા મરચા માં નાખી મીકસ કરવુ,આ ત્યાર સે રાઇ વારા મરચા નું અથાણુ,
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ