શીંગ તલ ની સુખડી (Shing Til Sukhdi Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#Cookpadgujarati
તલ શીંગ ની સુખડી

શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીતલ
  2. ૧ વાટકીશેકેલી શીંગ
  3. ૧ વાટકીગોળ
  4. ૧/૨ વાટકી ઘી
  5. ૧ ટેબલ સ્પૂનસૂંઠ પાઉડર
  6. ૧/૨ ટેબલ સ્પૂન ગંઠોડા પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તલ ને ધીમાં તાપે શેકી લો... & ઠંડું કરવા મૂકો

  2. 2

    મિક્સરમાં પહેલા શેકેલી શીંગ નો ભુક્કો કરી લેવો અને પછી તલ નો પણ ભુક્કો કરી લો

  3. 3

    ૧ તાંસળા માં ઘી ગરમ કરવા મૂકવું પછી તેમાં ગોળ નાખી ને પકાવો ગોળ ઓગળી જાય.... & ડબલ્સ થાય એટલે તેમાં સુંઠ પાઉડર અને આ તૈયાર કરેલ ભુક્કો ઉમેરો.... બરાબર મીક્ષ કરો અને ચોરસ ડીશ માં ઠારી દો... ઠંડુ પડે એટલે ચોરસ ટૂકડા કાપી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Top Search in

Similar Recipes