ડ્રાય ફ્રુટસ ચીકી (Dry Fruits Chiki Recipe In Gujarati)

Neha.Ravi.Bhojani. @cook_32595020
#Cookpad
#Makarsankranto Recipe Challenge
#MS
#Dryfruite Chiki
ડ્રાય ફ્રુટસ ચીકી (Dry Fruits Chiki Recipe In Gujarati)
#Cookpad
#Makarsankranto Recipe Challenge
#MS
#Dryfruite Chiki
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડ્રાય ફ્રુટ ને પેન માં રોસ્ટ કરી દો.
- 2
1 પેન માં ઘી અને ગોળ નાખી ગોળ ની પાય બનાવો.બ્રાઉન રંગની પાય બનવો પાણી માં એક ટીપુ નાખી ચેક કરતા કટ અવાજ આવશે.
- 3
ગોળ ની પાય માં રોસ્ટેડ ડ્રાયફ્રુટ ઉમેરી મિક્સ કરો.
- 4
પ્લેટફોર્મ પર તેલ લગાવી ચીકી નું મિક્સર પાથરી ને વેલણ ને તેલ અને પાણી લગાવી ને ચીકી પાથરવી
- 5
ચીકી ના કટકા કરવા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15875358








ટિપ્પણીઓ