મકાઇ ની ચાટ (Sweet Corn Chaat Recipe In Gujarati)

Chhaya Solanki @chhaya1975
રાંધવાની સૂચનાઓ
- 1
મકાઇ ને છોલી તેના દાણા કાઠી બાફી લેવી પછી તેમાં બટર મીઠું નાખી મિક્સ કરી લો બાઉલ માં કાઢી તેની ઉપર ચીઝ ખમણી નાખો ડેકોરેશન માટે મરચા ઝીણા સમારેલા ને કોથમીર નાંખી સવઁ કરો
Similar Recipes
-
-
-
-
-
-
-
-
કોર્ન ચાટ(sweet corn chaat Recipe in Gujarati)
#GA4#week8#sweetcornચોમાસાના સમય માટે કે ઠંડી ની ઋતુ માં ખાવાલાયક વધુ એક મસાલેદાર ચાટ રેસીપી. સ્વીટ કોર્ન ચાટ એ એક સરળ નાસ્તો છે જે તમે ઝડપથી અથવા જ્યારે પણ તમારી પાસે ઓછા સમય મા તૈયાર કરી શકો છો. કોઈ પણ તે બનાવી શકે છે કારણ કે તેને કોઈ રસોઈ કુશળતાની જરૂર નથી...ખુબ જ યમ્મી અને ટેસ્ટ ફુલ આ ડિશ ખાવાની તો મજા પડે છે સાથે નાના બાળકો માટે એક હેલ્થી અને એમની મનપસંદ ડિશ ગણી શકાય... Twinkal Kalpesh Kabrawala -
-
મકાઇ ચાટ (Makai Chaat Recipe In Gujarati)
આ વાનગી ભેડ પર થી શીખી છે આ નાના બાળકો જે શાક ફ્રૂટ નથી ખાતા તેના માટે ખાસ બનાવી શક્યે બધા ને ખુબ જ ભાવે છે ચીઝ પણ ઉમેરી શકો છો vidhichhaya -
-
-
ચીઝ મકાઇ સમોસા(cheese corn somosa recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૨#વિકમીલ૩#ફ્રાઇડ Bijal Preyas Desai -
-
-
ચિઝિ કોર્ન ચાટ(cheese corn chat recipe in gujarati)
#વરસાદની સિઝન મા ચટપટી વસ્તુ ખાવાનું મન થાય છે.અને એમા પણ કોર્ન એટલે કે મકાઈ એ ખુબ જ લોકપ્રિય હોય છે.તો ચાલો આ ચટપટું બનાવી વરસાદ નિ મોજ માણી. Sapana Kanani -
-
ચીઝી સ્વીટ કોર્ન ચાટ (Cheese Sweet Corn Chaat Recipe In Gujarati)
#GA4#Week8#Sweetcornઆજે મે આયા સ્વીટ કોર્ન ચાટ બનાવી છે.સ્વીટ કોર્ન તો બધા ને ભાવતી જ હોય છે.અને ચાટ પણ બધા ને ભાવે તો ,મે તેની ચાટ બનાવી છે. બાર જે મકાઈ ની ચાટ બનાવે છે મે એવી જ રીતે બનાવી છે.એને એવા જ ગ્લાસ માં સર્વ કરી છે જેથી બાળકો ને બાર હોય તેવું જ લાગે.મે એમાં ચીઝ નાખ્યું છે.જે આમ પણ હેલધિ હોય અને બાળકો નું ફેવરિટ હોય છે . Hemali Devang -
મમરા મકાઇ ભેળ (Mamra Corn Bhel Recipe In Gujarati)
#ફટાફટ #ભેળ નાના બાળકો ને મોટા બધાને ભાવે તેવી છે નાસ્તામાં ખાવાથી ફટાફટ બનાવી દીધી. Smita Barot -
-
Cheese sweet corn (Cheese sweet corn Recipe in Gujarati)
મિત્રો કિડ્સ ને ઝટપટ કંઈક યમ્મી બનાવી દેવા માટે આ રેસિપી સરસ પડે છે. #GA4#week8 shital Ghaghada -
-
સ્વીટ કોર્ન ચાટ (Sweet corn Chat Recipe in Gujarati)
સ્વીટ કોર્ન મારા બાળકોને ખૂબ જ પ્રિય છે. આને એમાં પણ ચાટ બનાવીને આપો તો ફટાફટ સફાચટ 😋.આજે મેં #ટ્વીંકલ_કાબરાવાલાની રેસિપી ફોલો કરી આ ચાટ બનાવી છે. જે ખૂબ જ સરસ બની છે. Urmi Desai -
-
રોસ્ટેડ સ્વીટ કોર્ન (Roasted Sweet Corn Recipe In Gujarati)
#MFF#cookpad Gujaratiચોમાસા મા રિમઝિમ બરસાત વરસતો હોય અને ગરમાગરમ શેકેલી ચટપટી સ્વાદિષ્ટ મકઈ હોય તો વરસાત ના આનન્દ વધી જાય , આમ તોર પર કોલસા ના લારા મા શેકાય છે પણ મે યહી ગેસ ની ફલેમ પર શેકી છે.. (શેકેલા ભુટ્ટા) Saroj Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15875420
ટિપ્પણીઓ (2)