મગ ફણગાવેલા (Moong Fangavela Recipe In Gujarati)

Chhaya Solanki @chhaya1975
મગ ફણગાવેલા (Moong Fangavela Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ને સવારે નવ સેકી પાણી માં પલાળી દેવા રાત્રે પલળી જાય એટલે જીણા કપડા માં બાંઘી આખી રાત રહેવા દેવા સવારે કુકરમાં તેલમુકી રાઈ જીરું ને લીમડા થી વઘાર કરવો મગને ધોઇ ને નાંખી દેવા તેમાં લાલ મરચુ, મીઠુ, હળદર,ઘાણાજીરુ, ૧/૨ ગ્લાસ પાણી નાંખી ૨ સીટી વગાડવી પીરસ કી વખતે ઉપર લીંબુ નાખી સવઁ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15875453



ટિપ્પણીઓ