કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)

Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982

#MS
તલની ચીકી એ મકરસંક્રાંતિ માં બનતી રેસિપી છે. તલ અને ગોળ શરીર ને ગરમી પ્રદાન કરે છે. ઠંડી સામે રક્ષણ મળે અને તલ માં શરીર માટે જરૂરી કેલ્શિયમ અને અન્ય ખનીજ તત્વો હોય છે.

#MS
તલની ચીકી એ મકરસંક્રાંતિ માં બનતી રેસિપી છે. તલ અને ગોળ શરીર ને ગરમી પ્રદાન કરે છે. ઠંડી સામે રક્ષણ મળે અને તલ માં શરીર માટે જરૂરી કેલ્શિયમ અને અન્ય ખનીજ તત્વો હોય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15મિનિટ
4લોકો
  • 1 કપતલ
  • 1 કપગોળ
  • 1 ટી સ્પૂનઘી
  • ચપટીખાવાનો સોડા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    તલ ને ધીમા તાપે તલ ફૂલે ત્યાં સુધી શેકી લો.

  2. 2

    ગોળને ઝીણો સમારી લો.

  3. 3

    એક કઢાઈમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે ગોળ ઉમેરી એનો પાયો તૈયાર કરો.

  4. 4

    1 વાટકી માં પાણી લઇ એમાં ગોળ નો પાયો થયો કે નહિ એ ચેક કરો. પાણીમાં પાયાની ગોળી વળે અને અવાજ આવે એટલે પાયો થયો એમ સમજવું.

  5. 5

    હવે પાયા માં ચપટી ખાવાનો સોડા ઉમેરી હલાવી ગેસ બંધ કરી તલ ઉમેરી મિક્સ કરી લો.

  6. 6

    કિચન પ્લેટફોર્મ પર ઘી લગાવી ચીકી નું મિશ્રણ પાથરી વેલણ થી વણી લઇ કાપા કરો. ઠંડુ થાય એટલે ટુકડાં કરી સ્ટોર કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982
પર January 14, 2022 15:20
i love cooking. it makes me happy.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઢોસા અને સ્પ્રિંગ ઢોસા (Dosa Spring Dosa Recipe In Gujarati)
  2. કાળા તલ ની ચીકી (Black Til Chikki Recipe In Gujarati)
  3. લસૂની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)
  4. પાંવ ભાજી (Paav Bhaji Recipe In Gujarati)
  5. ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
  1. તીખો ખીચડો (Tikho Khichdo Recipe In Gujarati)
  2. ગ્રીન ગાર્લિક ખીચડો (Green Garlic Khichdo Recipe In Gujarati)
  3. સફેદ તલ ની ચીકી (White Sesame Chikki Recipe In Gujarati)
  4. ખારી શીંગ ની ચીકી (Khari Shing Chikki Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15878035
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close