કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરાળી રાજગરા દૂધી ના થેપલા (Farali Rajgira Doodhi Thepla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરાળી રાજગરા દૂધી ના થેપલા (Farali Rajgira Doodhi Thepla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફરાળી રાજગરા દૂધી ના થેપલા (Farali Rajgira Doodhi Thepla Recipe In Gujarati)

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

#cookpad India
#cookpad Gujarati
#ફરાળી રાજગરા દૂધી ના થેપલા
અમારે એકાદશી હોય એટલે ફરાળી આઈટમ બનતી હોય તો આજે મેં બનાવ્યા છે તો શેર કરું છું

#cookpad India
#cookpad Gujarati
#ફરાળી રાજગરા દૂધી ના થેપલા
અમારે એકાદશી હોય એટલે ફરાળી આઈટમ બનતી હોય તો આજે મેં બનાવ્યા છે તો શેર કરું છું

વધુ વાંચો

ફરાળી રાજગરા દૂધી ના થેપલા (Farali Rajgira Doodhi Thepla Recipe In Gujarati)

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

#cookpad India
#cookpad Gujarati
#ફરાળી રાજગરા દૂધી ના થેપલા
અમારે એકાદશી હોય એટલે ફરાળી આઈટમ બનતી હોય તો આજે મેં બનાવ્યા છે તો શેર કરું છું

#cookpad India
#cookpad Gujarati
#ફરાળી રાજગરા દૂધી ના થેપલા
અમારે એકાદશી હોય એટલે ફરાળી આઈટમ બનતી હોય તો આજે મેં બનાવ્યા છે તો શેર કરું છું

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ વાટકીરાજગરાનો લોટ
  • ૧નાની ખમણેલી દુધી
  • ૧ ટે સ્પૂનઆદું મરચાં ની પેસ્ટ
  • ૧ ટે સ્પૂનહળદર
  • ચપટીલાલ કાશ્મીર મસાલો
  • ૧ ટે સ્પૂનદહીં
  • ૨ ટે સ્પૂનઝીણી સમારેલી કોથમીર
  • ૧ ટે સ્પૂનતેલ
  • ૧ ટે સ્પૂનતલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેન માં લોટ લઈ તેમાં ખમનેલી દૂધી નાખી તેમાં એક ચમચી હળદર, થોડોક લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું, તલ, આદું મરચાં ની પેસ્ટ ને ઝીણી સમારેલી કોથમીર એડ કરી દહીં થી લોટ બાંધી લો

  2. 2

    પછી ૧૦ મિનીટ રાખી તેને ગોળ સહેજ થેપલા જેવું વળીએક પેન માં તેલ મૂકી સરસ આછું બદામી સેકી લો

  3. 3

    પછી નિચે ઉતારી લો ને બટાકા ની સૂકી ભાજી ની સાથે સર્વ કરો બહુ જ સરસ લાગે છે સરસ ક્રિસ્પી ને સ્વાદિષ્ટ લાગે છે

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246
પર January 15, 2022 13:21

ટિપ્પણીઓ (4)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
January 17, 2022 05:14
@cook_25713246 Waaaah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રાજગરો દૂધી ના થેપલા દૂધી

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ગોટા પ્રિ-મિક્સ (Gota Premix Recipe In Gujarati)
  2. છાશ મસાલો (Buttermilk Masala Recipe In Gujarati)
  3. લીલા મરચાં ની સુકવણી (Lila Marcha Sukavani Recipe In Gujarati0
  4. કાળા તલ ની સુખડી (Kala Tal Ni Sukhadi recipe in gujarati)
  5. ભેળ (Bhel Recipe In Gujarati)
  1. મમરા ની ચીકી (Mamra Chikki Recipe in Gujarati)
  2. મમરા ની ચીકી (Mamra Chikki Recipe In Gujarati)
  3. તીલ ભુગ્ગા (Til Bhugga Recipe In Gujarati)
  4. છાશ મસાલો (Buttermilk Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15880580
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close