મમરા ની ચીકી (Mamra Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મમરા ને શેકી લો
- 2
એક કઢાઈમાં એક ચમચી ઘી મૂકી તેમાં સમારેલો ગોળ ઉમેરો ધીમા ગેસ પર તેને હલાવતા રહો
- 3
ગોળ ઓગળી જાય અને પાયો થવા લાગે એટલે ધીમે ધીમે મમરા ઉમેરી બધું મિક્સ કરી બરાબર હલાવી ગેસ બંધ કરી દો આમાં ગોળનો પાયો કડક નથી કરવાનો
- 4
એક થાળીમાં ઘી લગાવી મિશ્રણ ને થાળીમાં બરાબર ફેલાવી દો ગરમ હોય ત્યારે જ કાપા પાડી દો ઠંડી થાય એટલે પીસ પાડી ઉપયોગમાં લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મમરા ની ચીકી (Mamara Chikki recipe in Gujarati)
#MS#makarsankrati#Uttarayan#mamara#Chikki#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
મમરા ની ચીકી (Mamra Chiki Recipe In Gujarati)
# મકરસંક્રાંતિ રેસીપી ચેલેન્જ# મમરા ની ચીકી #MSસંક્રાંતિ ના સમયમાં અલગ અલગ જાતની ચિક્કી બને છે. મેં મમરા ની ચીકી બનાવી છે સરસ બની છે Jyoti Shah -
-
-
મમરા ની ચીકી (Mamra Chikki Recipe In Gujarati)
#MS#cooksnap challengeરેસીપી મેં આપણા કુક પેડના ઓથર શ્રી સોનલ કારીયા ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ સોનલ બેનરેસીપી શેર કરવા બદલ Rita Gajjar -
-
-
-
-
-
મમરા ની ચીક્કી (Mamra Chikki Recipe In Gujarati)
#MS#મકરસક્રાંતિ સ્પેશ્યિલ રેસિપી ushma prakash mevada -
મમરા ની ચીકી (Mamra Chikki Recipe In Gujarati)
ઉતરાયણમાં જુદી જુદી જાતની ચીકી બને છે શીંગ દાળિયા મમરા ની ચીકી બહુ ખવાય છે#GA4#Week18#chikki Rajni Sanghavi -
-
મમરા ની ચીકી(Mamra Chikki Recipe in Gujarati)
આ એક પૌરાણિક વાનગી છે.ઉત્તરાયણ મા આનુ વિશેષ મહત્વ છે.#GA4 #week18 Harsha c rughani -
-
-
-
-
-
-
મમરા ની ચીકી (Mamra Chikki Recipe In Gujarati)
#GA4#Week18#chiki#Cookpadindia#cookpadgujrati🍪 શિયાળો આવે એટલે જાત જાત ની ચીકી,લાડવાબનાવવાની શરૂઆત થઈ જાય, શિયાળામાં ગોળ, તલ,મમરા, શીંગ. ઘી ખૂબ જ હતી અને પૌષ્ટિક છે, આજે મેં મમરા ની ચીકી બનાવી છે,🍪 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
મમરા ની ચીકી (Mamra Chikki recipe in Gujarati)
#GA4#week18Key word: chikki#cookpadindia#cookpadgujarati#Murmurechikki#ચીક્કીSonal Gaurav Suthar
-
મમરાની ચીકી (Mamra Chikki Recipe In Gujarati)
#MSમમરાની ચીકી એ મકર સંક્રાંતિ માં બનતી રેસીપી છે. બાળકોને બહુ ભાવતી અને ખાવામાં ક્રિસ્પી લાગે છે. Jyoti Joshi -
-
મમરા ની ચીકી(Mamra Chikki Recipe in Gujarati)
#GA4#week15#jaggery.Post.1રેસીપી નંબર149.શરીરમાં આયનૅ મેળવવા માટે ગોળ બહુ જરૂરી છે અને ગુડ ના ખૂબ જ ફાયદા છે જે શરીરમાં થતા બગાડને દૂર કરે છે અને અને શરીરમાં શક્તિ અને ઊર્જા ઉત્પન્ન કરે છે.મમરા એક એવો હલકો ખોરાક છે સુપાચ્ય છે હવે બધાને જ ભાવે છે અને ફાવે છે. Jyoti Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15880575
ટિપ્પણીઓ