પાલક મગ ની દાળ (Palak Moong Dal Recipe In Gujarati)

પાલક પોષકતત્ત્વો થી ભરપુર હોય છે .તેમાં ભરપૂર લોહતત્વ અને આર્યન રહેલું છે..પાલક ની એક વિશિષ્ટ ખાસિયત છે, આપણે જ્યારે કોઈ પણ કઠોળ ખાઈએ છીએ ત્યારે આપણને તેમાંથી પ્રોટીન મળે છે,આ પ્રોટીન ને પચાવવા માટેના આવશ્યક વિટામિન એ અને બી પાલક પૂરા પાડે છે.પાલક મગ ની દાળ નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે .

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ને સમારી ધોઈ સાફ કરી લો..ત્યારબાદ મગ ની મોગર દાળ ને બે થી ત્રણ વાર પાણી થી ધોઈ ને બંનેવ ને સાથે બાફી લો...
- 2
હવે એક કડાઈમાં તેલ મૂકો..તેલ ગરમ થાય એટલે જીરૂ ઉમેરો.જીરૂ ફૂટે એટલે હિંગ ઉમેરો.ત્યારબાદ આદુ લસણ મરચાં ની પેસ્ટ ઉમેરી સાંતળી લો.ત્યારબાદ ડુંગળી ટામેટા ની ગ્રેવી ઉમેરી મસાલા કરો....થોડું લીલું લસણ પણ ઉમેરો..
- 3
ગ્રેવી તૈયાર થઈ જાય એટલે પાલક મગની બફાઈ ગયેલી દાળ ગ્રેવી માં ઉમેરી દો...દાળ ને ધીમા તાપે ઉકાળો...વચ્ચે વચ્ચે દાળ હલાવતા રહો
- 4
દાળ તૈયાર થઈ જાય એટલે ફરીથી ઉપર લીલું લસણ ગાર્નિશ કરી પીરસો...
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (3)