ચકરી (Chakri Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
શેર કરો

ઘટકો

  1. 2 વાડકીચોખાનો લોટ
  2. 1 વાટકીઘઉંનો લોટ
  3. 1 વાટકીઘરની મલાઈ
  4. દહીં જરૂર મુજબ
  5. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. 1/2 ચમચીહળદર
  7. 1 ચમચીજીરું
  8. 3 ચમચીતલ
  9. મીઠું સ્વાદ મુજબ
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં ચોખાનો લોટ, ઘઉંનો લોટ, મલાઈ, હળદર, જીરુ, તલ, મીઠું અને આદુ મરચાની પેસ્ટ લઈ બરોબર મિક્સ કરી જરૂર પ્રમાણે દહીંથી લોટ બાંધી લેવો.

  2. 2

    હવે સંચામાં ચકરીની જાળી મૂકી ચકરી પાડી લેવી.

  3. 3

    હવે ગરમ તેલમાં ધીમા તાપે ગુલાબી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ચકરી ને તળી લેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes