ચીઝ ચીલી સેન્ડવીચ (Cheese Chilli Sandwich Recipe In Gujarati)

Keshma Raichura @Keshmaraichura_1104
ચીઝ ચીલી સેન્ડવીચ (Cheese Chilli Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેપ્સિકમ ને ચોપર માં બારીક કટ કરી લેવું અને મરચા ને મિક્સર માં ક્રશ કરી લેવું.એમાં બધા મસાલા અને થોડું મોઝરેલા અને બધું પ્રોસેસ ચીઝ ઉમેરી ને મિક્સ કરી લેવું.
- 2
હવે બ્રેડ ની સ્લાઈસ પર પેલા બટર પછી ગ્રીન ચટણી સ્પ્રેડ કરવા.પછી બનાવેલું મિશ્રણ લગાડવું.ઉપર થી થોડું મોઝરેલા ઉમેરી ને બીજી બ્રેડ ઉપર રાખી બને બાજુ બટર લગાવી સેન્ડવીચ ગ્રિલ કરી લેવી.ગ્રીન ચટણી ની લિંક નીચે આપેલી છે.
- 3
તો તૈયાર છે ચીઝ ચીલી સેન્ડવીચ..સોસ ને મેયોનીઝ સાથે સર્વ કરી શકાય.
- 4
- 5
Similar Recipes
-
-
વેજ. ચીઝ સેન્ડવીચ(veg cheese sandwich recipe in gujarati)
#ફટાફટ#પોસ્ટ૩૮અત્યાર ના જમાના માં લેડીશ પણ જોબ કરતી હોય છે.જોબ થી થકી ને ઘરે આવે એટલે એમ થાય કે ફટાફટ કૈંક બનીજતી હોય એવી વાનગી બનાવે.તો એમના માટે આ વાનગી બેસ્ટ છે,અને પાછી એકદમ ટેસ્ટી.અત્યાર ના યુગ માં તો વેજિટેબલ પણ બધા ના ઘર માં અવેલેબલ હોય જ છે.તો આ વાનગી બેસ્ટ છે. Hemali Devang -
-
ચીઝ મસાલા સેન્ડવીચ (Cheese Masala Sandwich Recipe In Gujarati)
#SD#cookpadindia#cookpagujrati Keshma Raichura -
વેજ ચીઝ ગ્રિલ્ડ સેન્ડવીચ (Veg Cheese Grilled Sandwich Recipe in Gujarati)
#cooksnap#cookpadindia#cookpadgujarati#વેજ_ચીઝ_ગ્રિલ્ડ_સેન્ડવીચ Daxa Parmar -
બોમ્બે મસાલા ગ્રિલ સેન્ડવીચ જૈન (Bombay Masala Grill Sandwich Jain Recipe In Gujarati)
#GSR#GRILL_SANDWICH#BOMBAY#SANDWICH#DINNER#HOT#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
બોમ્બે સ્ટાઇલ ચીઝ સેન્ડવીચ (Bombay Style Cheese Sandwich Recipe In Gujarati)
#ATW1#TheChefStory Mauli Mankad -
ચીઝ બટર ટોસ્ટ સેન્ડવીચ (Cheese Butter Toast Sandwich Recipe In Gujarati)
#GSR#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week10#cheeseઆજે મે ચીઝ ચટણી સેન્ડવીચ બનાવી છે જેને ગ્રીલ કરી છે અમારા ઘરમા બધા ને ખુબ જ ભાવે છે તમે પણ આ રીતે બનાવજો જરુર ગમશે. Arpi Joshi Rawal -
સ્પાઈસી વેજ ચીઝ સેન્ડવીચ (Spicy Veg Cheese Sandwich Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
ચીઝ મેયો ગ્રિલ સેન્ડવીચ (Cheese Meyo Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવીચ આપડા નાના મોટા બધા ને ભાવે. Jagruti Chauhan -
-
ચીલી ચીઝ ગ્રિલ્ડ સેન્ડવીચ (Chili Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#SF ચીલી ચીઝ grilled સેન્ડવીચઆજે ડીનરમાં મેં ચીલી ચીઝ સેન્ડવીચ બનાવી . જે નાના મોટા બધા ને ભાવતી હોય છે. Sonal Modha -
-
-
ચીઝ ચીલી સેન્ડવીચ(Cheese Chilli Sandwich recipe in Gujarati)
#GA4#week13#chilly ચીઝ ચીલ્લી એ મોટા ભાગે બધા ની ફેવરિટ સેન્ડવીચ છે જે ખૂબ ઓછા સમયમાં અને ઓછી સામગ્રી માં બની જાય છે જે સ્વાદ માં પણ ખૂબ લાજવાબ બને છેઆમ પણ શિયાળા ની ઋતુ માં થોડું સ્પાઈસી વધુ ભાવે તો આજે ચીઝ ચિલી સેન્ડવીચ બનાવી છે. Darshna Mavadiya -
-
ચીઝ ઘૂઘરા સેન્ડવીચ (Cheese Ghughra Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia Noopur Alok Vaishnav -
-
વેજીટેબલ ચીઝ સેન્ડવીચ(Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
#GA4 #Week17 Kshama Himesh Upadhyay -
મેગી વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Maggi Vegetable Cheese Sandwich Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Nilam Lakhani -
ચીઝ મેગી સેન્ડવીચ (Cheese Maggi Sandwich Recipe In Gujarati)
#PS#Cookpadgujrati#CookpadIndiaગમે ત્યારે આપણે ચટપટી વાનગી બધાને પસંદ આવે છે. તો હું આજે એવી જ એક ચટપટી ચીઝ લોડેડ મેગી સેન્ડવીચની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. મારા ઘરમાં બધાને પસંદ આવે છે. ખાસ કરીને બાળકોને તો ખૂબ જ પસંદ આવે છે.આ સેન્ડવીચ સ્ટ્રીટ ફૂડ માં પણ ખૂબ ફેમસ છે. Niral Sindhavad -
-
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich recipe in Gujarati)
#NSDસેન્ડવીચ નાના મોટા બધા ને ભાવે તેવી વાનગી છે. બાળકો અમુક શાકભાજી ના ખાતા હોય તો આપણે સેન્ડવીચ માં મૂકી ને આપીએ એટલે હોંશે હોંશે ખાઈ જાય છે.અને સાથે ચીઝ હોય એટલે તો મજા પડી જાય. Dimple prajapati -
ચીઝ ટોમેટો સેન્ડવીચ (Cheese Tomato Sandwich Recipe In Gujarati)
#GA4#ga4#Week3#sandwich#સેન્ડવીચ Jagruti Chotalia -
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
એકદમ ટેસ્ટી અને ચટાકેદાર #cookpadgujarati #cookpadindia #farsan #streetfood ##streetfoodsandvich #vegsandvich #sandwich Bela Doshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15900361
ટિપ્પણીઓ (28)