કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હાંડવા કેક (Handva Cake Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હાંડવા કેક (Handva Cake Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

હાંડવા કેક (Handva Cake Recipe In Gujarati)

Neha.Ravi.Bhojani.
Neha.Ravi.Bhojani. @cook_32595020

# MASALA BOX
# COOK SNAP CHALLENGE
#રાઇ
# હાંડવા કેક

# MASALA BOX
# COOK SNAP CHALLENGE
#રાઇ
# હાંડવા કેક

વધુ વાંચો

હાંડવા કેક (Handva Cake Recipe In Gujarati)

Neha.Ravi.Bhojani.
Neha.Ravi.Bhojani. @cook_32595020

# MASALA BOX
# COOK SNAP CHALLENGE
#રાઇ
# હાંડવા કેક

# MASALA BOX
# COOK SNAP CHALLENGE
#રાઇ
# હાંડવા કેક

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
4 લોકો માટે
  • 250 ગ્રામઢોકળાં નો લોટ
  • ખાટી છાશ
  • 2 ટેબલ સ્પૂનઆદું, મરચાં, લસણ ની પેસ્ટ
  • 1 ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  • 1મીઠું સ્વાદાનુસાર
  • 1 ટેબલ સ્પૂનધાણાજીરું
  • 1/2 ટેબલ સ્પૂનહળદર
  • 1નાનો ટુકડો દૂધી
  • 1/2 ટેબલ સ્પૂનગોળ
  • 1/2 ટી સ્પૂનસોડા
  • 3 ટેબલ સ્પૂનતેલ
  • 1 ટેબલ સ્પૂન રાઈ,મેથી
  • 1 ટેબલ સ્પૂનતલ
  • 1સૂકું લાલ મરચું
  • 1તમાલપત્ર
  • 2લવીંગ
  • નાનો ટુકડો તજ
  • 4-5પાન મીઠો લીમડો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઢોકળાં ના લોટ માં બેટર પલડે એટલી છાશ નાખો તેમાં સ્વાદ અનુસાર મીઠું, હળદર, થોડાં આખા મેથી ના દાણા ઉમેરી મિક્સ કરો અને 6 થી 7 કલાક માટે આથો આવવા માટે રાખી દો..

    હાંડવા કેક (Handva Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    હાંડવા કેક (Handva Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    આથો આવી ગયા પછી બેટર માં મરચું, હળદર, ધાણાજીરું, આદું મરચા લસણ ની પેસ્ટ,દૂધી,સોડા ને તેલ અને પાણી માં ઓગળી મિક્સ કરો અને હાંડવા ના ખીરા માં મિક્સ કરી એક બાજુ હલાવો.

    હાંડવા કેક (Handva Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ, મેથી,તલ, તમાલપત્ર, સૂકાં લાલ મરચાં,તજ, લવીંગ, હીંગ, મીઠો લીમડો મૂકી વઘાર કરો

    હાંડવા કેક (Handva Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ વઘાર માં ખીરું ઉમેરી 10 મિનિટ થવા દો.

    હાંડવા કેક (Handva Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    હાંડવા કેક (Handva Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    હાંડવા કેક (Handva Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    10 મિનિટ એક બાજુ થયે જાય પછી સાઇડ બદલી બીજી બાજુ 4 મિનિટ રહવા દો.તમારો હાંડવો તૈયાર છે.

    હાંડવા કેક (Handva Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    હાંડવા કેક (Handva Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    હાંડવા કેક (Handva Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neha.Ravi.Bhojani.
Neha.Ravi.Bhojani. @cook_32595020
પર January 25, 2022 15:27

ટિપ્પણીઓ

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
January 27, 2022 13:01
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

હાંડવો કેક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. છૂટ્ટી ખીચડી ઓસામણ
  2. સ્ટફ્ડ ઈટાલીયન રોલ લોચો(Stuffed Italian Roll Locho recipe in Gujarati) (Jain)
  3. કાવો (Kava Recipe In Gujarati)
  4. ઓસામણ (Osaman Recipe In Gujarati)
  5. વેજીટેબલ ડપકા કઢી (Vegetable Dapka Kadhi Recipe In Gujarati)
  1. મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
  2. ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
  3. કાવો (Kava Recipe In Gujarati)
  4. દહીં બુંદી (Dahi Boondi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15912871
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close