ઓસમાણ (Osaman Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ ને ધોઈ કૂકર મા બાફી લેવા પછી તેનું પાણી એક વાસણ મા અલગ થી કાઢી લેવું
- 2
એક પેન મા તેલ ગરમ કરો પછી તેમાં જીરૂ નાખો અને ચપટી હિંગ નો વઘાર કરો પછી તેમાં આદું મરચાં ની પેસ્ટ ઉમેરી મગ નું પાણી નાખો તેમજ હળદર, ધાણાજીરું, મીઠું, લીંબુ નો રસ નાખી ઉકળવા મુકો
- 3
ઉકળી જાય એટલે કોથમીર ભભરાવી ગરમ ગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15919574




ટિપ્પણીઓ (5)