કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાજા રાણી પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાજા રાણી પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રાજા રાણી પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati)

Khanjan Udeshi
Khanjan Udeshi @kanishk

રાજા રાણી પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati)

Khanjan Udeshi
Khanjan Udeshi @kanishk
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

અડધી કલાક
બે લોકો
  • 2 કપઘઉંનો લોટ
  • મીઠું
  • પાણી
  • 1ગાજર ખમણેલું
  • 1/2 કોબી ખમણેલી
  • 1ડુંગળી
  • 2બાફેલા બટાકા
  • 1લીલું મરચું સુધારેલું
  • 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • 1 ચમચીલસણની પેસ્ટ
  • 2 ટેબલ સ્પૂનલાલ મરચું
  • 1 ટેબલસ્પૂનમીઠું
  • ચપટીહળદર
  • 2 ટેબલ સ્પૂનધાણાજીરુ
  • 1 ચમચીરેડ ચીલી સોસ
  • 1/2 કપ પનીર
  • 1/2 કપ ચીઝ
  • 1 ચમચીગરમ મસાલો
  • ગાર્નિશીંગ માટે મેયોનીઝ અને ટોમેટો સોસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

અડધી કલાક
  1. 1

    આજે આપણે સુરતના રાજા-રાણી પરાઠા બનાવીશું તો સૌ પ્રથમ કોબી ગાજર ને ખમણી શું ત્યારબાદ ટામેટાં ડુંગળી લીલું મરચું ને કટ કરીશું તેમાં 1/2 ચમચી મીઠું ચપટી હળદર 2 ચમચી લાલ મરચું 2 ચમચી ધાણાજીરૂ ચાટ મસાલો ગરમ મસાલો અને ૨ બાફેલા બટાકા ખમણી એડ કરીશું

    રાજા રાણી પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રાજા રાણી પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રાજા રાણી પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બધું મિક્સ કરી લો અને થોડુ સ્ટફીંગ એક પ્લેટ મા અલગ કરી લો. હવે એક કડાઈમાં એક ચમચી બટર લઈ તેમાં વધેલું સ્ટફીંગ કુક થવા દો અને આટલા સ્ટફીંગ માથી 4 પરાઠા બનશે

    રાજા રાણી પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રાજા રાણી પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે રોટલી नो લોટ આપણે બાંધી લઈ અને રોટલી વણી લઈ તેમાં આ સ્ટફીંગ ભરો અને પૂરણ પોળી ની જેમ વણી લો. પેન માં બટર લગાવી બને સાઇડ સેકી લો

    રાજા રાણી પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રાજા રાણી પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રાજા રાણી પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પરાઠા બને સાઇડ સેકાઈ ને ત્યાર થઈ ગયા છે

    રાજા રાણી પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રાજા રાણી પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે પીઝા કટર नी મદદ વડે કટ કરી લો અને બટર માં સ્ટફીંગ કુક કરેલું છે તે પરાઠા પર લગાવી દો

    રાજા રાણી પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રાજા રાણી પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રાજા રાણી પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેની ઉપર ચીઝ પનીર ખમણી લો અને તેને ગાર્નીશિંગ માટે ટોમેટો કેચપ અને મેયોનીઝ નો યુઝ કરીશું તો ચાલો આપણા હેલ્થી અને ટેસ્ટી પરાઠા તૈયાર છે

    રાજા રાણી પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    રાજા રાણી પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    રાજા રાણી પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Khanjan Udeshi
Khanjan Udeshi @kanishk
પર January 27, 2022 17:07

ટિપ્પણીઓ

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
January 27, 2022 17:41
Awsm
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રાજારાણી પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુરતી લોચો (Surti locho recipe in Gujarati)
  2. ચીલની ડબકા કઢી (chil Dapaka kadhhi recipe in Gujarati) (Jain)
  3. ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
  4. રાયતા ગાજર મરચાં (Raita Gajar Marcha Recipe In Gujarati)
  5. ચોકલેટ વોલનટ બ્રાઉની (Chocolate Walnut Brownie Recipe In Gujarati)
  1. ગરમ મસાલો
  2. કીમચી (Kimchi Recipe In Gujarati)
  3. કપુરિયા (Kapuriya Recipe In Gujarati)
  4. રગડા સમોસા (Ragda Samosa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15919799
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close