રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તુવેર દાળ ને કુકરમાં હળદર અને મીઠું નાખીને બાફી લો. થયા બાદ તેનું પાણી છાની ને એક તરફ રાખી દો.
- 2
એક કડાઈમાં એક ચમચો તેલ લઇ રાઈ જીરૂ ઉ મેરી થયા બાદ તેમાં લીમડો,સૂકું લાલ મરચું, આદુ મરચાની પેસ્ટ, લીલા મરચા હિંગ નાખી ઢાંકી દો. ત્યારબાદ તેમાં ટામેટા ઉમેરી દો થોડીવારમાં જ તેમાં હળદર,મરચું પાઉડર,ધાણાજીરું પાઉડર,માંડવી ના દાણા અને ટોપરું ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં તૈયાર કરેલ ઓસામણ ઉમેરી હલાવી લો.
- 3
પાંચ મિનિટ થયા બાદ તેમાં દહીંમા ચણાનો લોટ ઉમેરી હલાવીને તે મિશ્રણને દાળમાં ઉમેરી દો હવે ૭ થી ૮ મિનીટ માટે ધીમા તાપે ઓસામાને ઉકાળી લો. અને ઓસામણ ગરમાગરમ સર્વ કરો.
- 4
Similar Recipes
More Recipes
- ચીઝી પીઝા બન (Cheese Pizza Bun Recipe In Gujarati)
- રાજકોટ ની ફેમસ ચટણી (Rajkot Famous Chutney Recipe In Gujarati)
- આમળા અને ફુદીના નુ શરબત (Amla Pudina Sharbat Recipe In Gujarati)
- મેથીની ભાજીની પૂરી (Methi Bhaji Poori Recipe In GujaratI)
- તંદુરી વેજ પનીર ઈડલી ટીકા (Tandoori Veg Paneer Idli Tikka Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15924921













ટિપ્પણીઓ (4)