કેક બોલ્સ (Cake Balls Recipe In Gujarati)

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90

કેક બોલ્સ નાના છોકરાઓ ને ખૂબજ ભાવે અને ફટાફટ બની જાય એવા છે.

કેક બોલ્સ (Cake Balls Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

કેક બોલ્સ નાના છોકરાઓ ને ખૂબજ ભાવે અને ફટાફટ બની જાય એવા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૨૦ મિનિટ
  1. ચોકલેટ કેક સ્પોન્જ
  2. ૧/૨ કપચોકલેટ સોસ
  3. ૧/૪ કપમેલ્ટ કરેલી ડાર્ક ચોકલેટ
  4. કલરફૂલ સ્પ્રિંકલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કેકને હાથેથી મસળીને ભૂકો કરી લો. હવે તેમાં ચોકલેટ સોસ ઉમેરી તેના નાના ગોળા વાળી તેને ફ્રીજમાં ૫ મિનિટ માટે સેટ કરો.

  2. 2

    હવે તે કેક બોલ્સને મેલ્ટ કરેલી ડાર્ક ચોકલેટમાં ડીપ કરી ઉપરથી કલરફૂલ સ્પ્રિંકલ ઉપરથી છાંટીને ફરીથી ૫ મિનિટ માટે ફ્રીજમાં સેટ કરી લેવું. તો તૈયાર છે કેક બોલ્સ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર

ટિપ્પણીઓ

Similar Recipes