ગુજરાતી દાળ (Gujrati Dal recipe in Gujarati (Jain)

#FFC1
#week1
#gujrati_dal
#dal
#CookpadIndia
#COOKPADGUJRATI
નાતનું જમણ દાળ વગર અધૂરું કહેવાય છે. જમણવાર હોય કે રોજિંદી ગુજરાતી થાળી હોય તો એમાં દાળ અગત્યનું સ્થાન ધરાવે છે. દાળ પ્રોટીનથી ભરપૂર તો હોય જ છે સાથે સાથે ગુજરાતી દાળમાં ખટાશ, તીખાશ, મીઠાશ, કડવાશ, ખારાશ વગેરે સ્વાદ ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. આથી દાળ માટે એવું કહી શકાય કે તે બધા જ રસથી ભરપૂર હોય છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેરની દાળને બેથી ત્રણ વખત ધોઈને બાફી લો.
- 2
એક જાડા તળિયાવાળા વાસણમાં તેલનો વઘાર મૂકી તેમાં રાઈ ઉમેરો રાઈ તતડે એટલે વઘાર માટેની બધી જ સામગ્રી ઉમેરો.
- 3
ટામેટા સરસ ચડી જાય એટલે તેમાં બાફીને વહેલી તુવેરની દાળ ઉમેરી દો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દો.. હવે તેમાં સિંગદાણા ખારેક, ગોળ, કોકમ ઉમેરીને ધીમા તાપે દાળને ઉકળવા દો.
- 4
દાળ બરાબર ઉકળી જાય અને બધો મસાલો એમાં એક રસ થઇ જાય એટલે ગેસ બંધ કરી તેમાં લીંબુનો રસ ભેળવી દો.
- 5
તૈયાર ગુજરાતી દાળને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી ઝીણી સમારેલી કોથમીર થી ગાર્નીશ કરો તો તૈયાર છે ખાટી મીઠી ગુજરાતી દાળ સર્વ કરવા માટે.
Keywords
Similar Recipes
More Recipes
- ચીઝ પનીર અંગૂરી (Cheese Paneer Angoori Recipe In Gujarati)
- છીબા ઢોકળી (Chiba Dhokli Recipe In Gujarati)
- વણેલા ગાંઠીયા સાથે ખાવા ટેસ્ટી ચટણી
- મસ્તાની લીલા ચણા કોફતા કરી (Mastani fresh green chana Kofta Curry recipe in Gujarati) (Jain)
- ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (instant khaman dhokla recipe in Gujarati) (Jain)

ટિપ્પણીઓ (12)