રાંધવાની સૂચનાઓ
- 1
બેસન લઈ તેમાં ચોખાનો લોટ સ્વાદ અનુસાર મીઠું હળદર હિંગ ઉમેરવી
- 2
જરૂર મુજબ પાણી લઇ લોટ બાંધવો
- 3
લોટને સંચામાં ભરી તેલ ગરમ કરી સેવ પાડવી
- 4
બંને બાજુ કડક તળી ડબ્બામાં સ્ટોર કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
થોડો different ટેસ્ટ જોઈતો હોય તો આવી સેવબનાવી ને રાખો. કુરકુરી સોફ્ટ થાય છે. જાડી પાતળીબંને રીતે બનાવી શકાય.. Sangita Vyas -
-
નાયલોન સેવ
#cookpadindia#cookpadgujઘણાબધા ફરસાણ સેવ વગર અધુરા જ રહે છે. જો ઘરમાં સેવ હોય તો તેની સાથેની ઘણીબધી વાનગી બનાવી શકાય. Neeru Thakkar -
-
-
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
#MRC મારા દીકરા ને સેવ બહુ ગમે એટલે હું હંમેશા એના માટે હેલ્થી પરંતુ ટેસ્ટી રેસિપી ટ્રાય કરું છું. મેં સિમ્પલ સેવ તો બનાવું છું પરંતુ એમાં પણ વેરાઈટી કરું છું. જેમ કે, ટોમેટો સેવ, આલુ સેવ, પાલક સેવ. તો હું અહીંયા આપ સૌ માટે હેલ્થી અને ચટાકેદાર પાલક સેવ લઈને આવી છું. Monika Nirav KansaraGhadiali -
બેસન સેવ (Besan Sev Recipe In Gujarati)
#DFT#cookpadguj#cookpad#cookpadindia#SEVદિવાળી આવે એટલે જાતજાતના નાસ્તા અને મીઠાઈ બને જ. એમાં પણ સેવ, ચવાણું, સકકરપારા પરંપરાગત વાનગી તો બનાવવી જ પડે. Neeru Thakkar -
-
આલુ સેવ(Alu sev recipe in Gujarati)
#EBWeek8Theme8 આ વાનગી બનાવવામાં સરળ...ઘરમાંથી જ મળી રહેતી સામગ્રીથી બની જાય છે બધાને જ પસંદ આવે તેવી છે.બ્રેકફાસ્ટ રેસીપી છે. Sudha Banjara Vasani -
બેસન સેવ (Besan Sev Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast#homechef#homefood#homemade Neeru Thakkar -
-
-
-
-
બેસન સેવ (Besan Sev Recipe In Gujarati)
#DFTદિવાળીના નાસ્તા ની શરૂઆત થઈ ગઈ છે . આજે મેં બેસન સેવ બનાવી જેની રેસિપી હું આપ સૌ સાથે શેર કરું છું. Kajal Sodha -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15931913
ટિપ્પણીઓ (2)