Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15938764

#cookpad Gujarati
કડાઈમાં તેલ ગરમ મૂકી તેલ ગરમ થાય એટલે એક ઠંડી રોટલી ગરમ તેલમાં મૂકી બંને સાઈડ બ્રાઉન કલરની થાય તેવી તરી લો. પછી એક પ્લેટમાં કાઢી તેના ઉપર ચાટ મસાલો છાંટી સર્વ કરો. રેડી છે રોટલી તળેલી.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ