કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot

કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
  1. 2 કપબેસન
  2. 1 કપકોથમીર સમારેલી
  3. 1 કપછાશ
  4. 1 ટી.સ્પૂનમીઠું
  5. 1/2ટી. સ્પૂન હળદર
  6. 1ટી. સ્પૂન હીંગ
  7. 1 ટી.સ્પૂનઆદું
  8. 1 ચમચીતલ
  9. 1ટી. સ્પૂન ખાંડ
  10. 1 ચમચીલીંબુનો રસ
  11. 1/2 કપપાણી
  12. 2 ચમચીઘી
  13. ગાર્નિશ
  14. કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈમાં પાણી ગરમ મૂકી તેમાં કાઠો મૂકી કડાઈ ને પ્રિ હીટ કરવા મૂકી દો.

  2. 2

    હવે એક બાઉલમાં બેસન,કોથમીર લીંબુસિવાય ના મસાલા ઉમેરી લોટ તૈયાર કરો.

  3. 3

    હવે થાળી મા તેલ લગાવી લો.હવે લીંબુઉમેરી પ્રોપર મિક્સ કરી થાળી મા મિશ્રણ પાથરીને પ્રિ હીટ કડાઈમાં મૂકી ડિશ ઢાંકી 15 મિનિટ માટે ચડવા દો.થઈ જાય એટલે ઠરવા દો.

  4. 4

    હવે પીસીસ કરી લોઢી કે નોનસ્ટિક પેન મા ઘી લગાવી બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન શેકી લો.

  5. 5

    તૈયાર છે ઉપર થી ક્રિસ્પી અંદર થી પોચિ એવી કોથમીર વડી.પ્રોટીન થી ભરપૂર..કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes