કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર રોલ (Paneer Roll Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર રોલ (Paneer Roll Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર રોલ (Paneer Roll Recipe In Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

મે અહીંયા વાનગીમાં કવર માટે કોબીના પાન ના પડ બનાવ્યા છે બાકી મેદાના લોટ ના રેડી પાસ્તા પટ્ટી આવે છે તે પણ લઈ શકાય. વેજિટેબલ n પ્રોટીન થી ભરપુર.છોકરા ઓ ને બાઈટિંગ ની જેમ ખાવામાં બૌ મઝા આવે. સમર પનીર રોલ

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૬ લોકો માટે
  • મોટી કોબીજ ના પાન
  • ૧ વાટકીગાજાર ના લાંબા કટકા
  • ૧ વાટકીકાકડી ના લાંબા કટકા
  • ૧ વાટકીપનીર માં લાંબા કટકા
  • ૧મોટું ટામેટાં ની લાંબી સ્લાઇડ્સ
  • ૧મોટી ડુંગળી ની લાંબી સ્લાઇડ્સ/optional
  • થોડી સ્લરી
  • સ્વાદ મુજબ મરી પાઉડર
  • સ્વાદ મુજબ મીઠું
  • સ્વાદ મુજબ થોડો ચાટ મસાલો
  • ૧લીંબુ નો રસ
  • ૧ ચમચીઓલિવ ઓઈલ
  • ચપટીજીરા પાઉડર,
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક વાટકા માં ૧ ચમચી ઓલિવ ઓઈલ,થોડો મરી પાઉડર, થોડો જીરાપાઉડર,૧ લીંબુ નો રસ અને મીઠું નાખી.બરાબર ફીણી લો.ચાટ નો સ્વાદ ભાવતો હોય તો ચાટ મસાલો ઉમેરવો.

  2. 2

    હવે પનીર ના કટકા ને આ મિશ્રણ ચોપડી બરાબર મિક્સ કરી ૧૦ મિનિટ રહેવા દો.કટકા તૂટે ના એવી રીત મિક્સ કરવું.

  3. 3

    એ જ રીતે બીજા કાપેલા શાક ઉપર પણ થોડો મિશ્રણનો છંટકાવ કરવો.

  4. 4

    હવે એક તપેલામાં પાણી થોડું મીઠું નાખી ગરમ કરવા મૂકો. પાણી ઉકળે એટલે તેમાં કોબીના કૂણાં પાન છૂટા કરી એક એક પાનને ઉકળતા પાણીમાં નાખો.જો પાસ્તા ની પટ્ટી લીધી હોય તો એને પણ આમજ ગરમ પાણી માં બાફી લો.

  5. 5

    બફાઈ જાય એટલે ગરમ ગરમ રોલ વળવાના છે.તો જ કોબીજ/ પાસ્તા ની પટ્ટી નું પાન ચોટ્સે.પાન ઉપર મરી,જીરા પાઉડર વાળુ મિશ્રણ ચોપડવું.

  6. 6

    હવે પાન ઉપર મારી પાઉડર,જીરા પાઉડર, ચાટમસલો છાટી.લાંબા વેજિટેબલસ્ ને ગોઠવી રોલ વાળો.

    પનીર રોલ (Paneer Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પનીર રોલ (Paneer Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    સાથે લસણ ની ચટણી,કે કોઈ ડીપ અથવા લીલી કે લાલ ચટણી સાથે પીરસવું.સાલસા સોસ સાથે પણ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.

    પનીર રોલ (Paneer Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sushma vyas
Sushma vyas @sushfood
પર February 05, 2022 17:29
Mombasa, કેન્યા
હું વેસ્ટર્ન અને ભારતીય રસોઈ ખૂબ સ્વાદિષ્ટ બનવું છું અને રસોઈ હરીફાઈ માં ભાગ લેવાની શોખીન છું.સ્વાદ ને માણવા ને પરખવા નો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Sangita Vyas
Sangita Vyas @Sangit
February 05, 2022 17:47
વાહ dear..so yummy..Aavu J છું હવે તો..👌😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer રોલ્સ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફૂદીના ની સૂકવણી/પાઉડર(phudina powder recipe in Gujarati)
  2. પૌવા કટલેસ (Pauva Cutlet Recipe In Gujarati)
  3. થાબડી પાક (Thabdi Paak Recipe In Gujarati)
  4. ગુજરાતી તુવેર દાળ / વરા ની દાળ (Gujarati Tuvar Dal Recipe in Guj
  5. ક્રિસ્પી પૌંઆ (Crispy Poha Recipe In Gujarati)
  1. ત્રિરંગી સેન્ડવીચ (Trirangi Sandwich Recipe In Gujarati)
  2. દાબેલી ખાખરા (Dabeli Khakhra Recipe In Gujarati)
  3. પાલક સૂપ (Spinach soup recipe in gujarati)
  4. મસાલા વાળા ખાખરા (Masala Khakhra Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15949907
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close