સૌ પ્રથમ એક પેન મા ઘી લઈ લો પછી તેમા ઘઉં નો લોટ ઉમેરી લો પછી તેણે સારી રીતે શેકો પછી તેમા દુધ ઉમેરી લો
2
પછી સતત હલાવતા રહો અને ગાઠા ન પડે તેનુ ધ્યાન રાખો પછી તેમા ખાંડ નાખી દો અને જાય ફળ ને ઈલાયચી પાઉડર ઉમેરી ને હલાવી નાખો પછી તેમા ડા્યફુટ ઉમેરી લો ને ગરમ ગરમ સર્વ કરો.
ટિપ્પણીઓ