ફણગાવેલા મઠ (Fangavela Moth Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15972735
મઠ આખી રાત પલાળી એક કપડામાં બાંધી ફણગાવવા
કડાઈમાં તેલ ગરમ કરી જીરું વઘારી મઠ ઉમેરવા
તેમાં સ્વાદ અનુસાર મીઠું લસણ અને લાલ મરચું ઉમેરી મિક્સ કરો
ઢાંકીને થોડીવાર ચડવા દેવું
લીંબુ નીચોવીને સર્વ કરું ખૂબ સ્વાદિષ્ટ લાગે છે
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ