ફુદીના નું પાણી (Pudina Pani Recipe In Gujarati)

Jayshree Vora
Jayshree Vora @Jayshree_16

#JR

ફુદીના નું પાણી (Pudina Pani Recipe In Gujarati)

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ ફુદીનો
  2. 1/2 બાઉલ કોથમીર
  3. 4 થી 5 તીખા લીલા મરચા
  4. ૧ ટુકડોઆદું
  5. લીંબુનો રસ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1/2 ચમચી સંચળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ફુદીનો કોથમીર મરચા ને ધોઈ સાફ કરી આદુ ને ક્રશ કરી લેવું

  2. 2

    ત્યારબાદ એક તપેલીમાં પાણી લઇ તૈયાર કરેલી પેસ્ટ લીંબુનો રસ સ્વાદ અનુસાર મીઠું સંચળ ઉમેરી મિક્સ કરવું

  3. 3

    તૈયાર છે પાણીપુરી માટેનું ફુદીનાનું પાણી

  4. 4

    ખૂબ જ ચટપટી અને ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Vora
Jayshree Vora @Jayshree_16
પર

ટિપ્પણીઓ

Similar Recipes