મિક્સ ફ્રૂટ શેક (Mix Fruit Shake Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15979258
સફરજન કેળા સ્ટ્રોબેરી ને સમારી લેવા
મિક્સર જારમાં બધા ફ્રુટ અને દૂધ અને ખાંડ ઉમેરી ક્રશ કરી લેવું
એક ગ્લાસમાં નીચે બરફનો ભૂકો લઇ તૈયાર કરેલ શેક ઉમેરવો
ઉપર ચીયા સીડ ઉમેરી સર્વ કરવું
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ