બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)

Gayatri Gohil
Gayatri Gohil @Gayatri_26

#JR

બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપપૌવા
  2. 1બટાકુ
  3. ૩ ચમચીતેલ
  4. 2લીલા મરચા
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1/2 ચમચી હળદર
  7. 1 ચમચીલીંબુનો રસ
  8. 1 ચમચીખાંડ
  9. સેવ કોથમીર અને દાડમના દાણા સર્વિંગ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પૌવા ને સાફ કરી ધોઈ લેવા

  2. 2

    બટાકા ને ઝીણા સમારી તેલનો વઘાર કરી બટાકા ઉમેરવા

  3. 3

    સ્વાદ અનુસાર મીઠું અને હળદર ઉમેરો ત્યારબાદ તેમાં પલાળેલા પૌત્ર ખાંડ અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરવું

  4. 4

    થોડી વાર ચઢવા દહીં ઉપર સેવ કોથમીર અને દાડમના દાણા ભભરાવી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gayatri Gohil
Gayatri Gohil @Gayatri_26
પર

Similar Recipes