જીરા બિસ્કીટ ભાખરી (Jeera Biscuit Bhakhri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ઘઉં નો લોટ લઈ તેમાં મીઠું જીરુ ને તેલ નું મોણ નાખી લોટ બાંધી લો.
- 2
ત્યારબાદ એક મોટો લુવો લઈ ભાખરી વણી લો. પછી નાના ગોળ કટર થી કોઈન ભાખરી તૈયાર કરો.
- 3
પછી બધી જ ભાખરી વણી લઈએ એટલે લોઢી મુકી ધીમા તાપે શેકી લો. આ ભાખરી 15 દિવસ સુધી સારી રહે છે મુસાફરી માં સાથે લઈ ગયા હોય તો સોસ ને ચીઝ લઈ અમદાવાદ ફેઈમસ જશુ બેન પીઝા ગમે ત્યાં માણી શકો છો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15979387









ટિપ્પણીઓ