કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક પત્તા ચાટ (Palak Leaves Chaat Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક પત્તા ચાટ (Palak Leaves Chaat Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક પત્તા ચાટ (Palak Leaves Chaat Recipe In Gujarati)

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90

#FFC4
પાલક પત્તા ચાટ એ લગ્ન પ્રસંગમાં જોવા મળતી વાનગી છે. આ ચાટ ખાવામાં એકદમ ક્રિસ્પી અને ચટાકેદાર હોય છે. આ ચાટ બનાવવામાં એકદમ સરળ છે.

#FFC4
પાલક પત્તા ચાટ એ લગ્ન પ્રસંગમાં જોવા મળતી વાનગી છે. આ ચાટ ખાવામાં એકદમ ક્રિસ્પી અને ચટાકેદાર હોય છે. આ ચાટ બનાવવામાં એકદમ સરળ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટ
૩-૪ વ્યકિત
  • પાલક પકોડા માટે ➡️
  • ૩૦૦ ગ્રામ પાલક
  • ૧ કપબેસન
  • ૧/૨ કપચોખાનો લોટ
  • ૧/૪ કપકોર્નફ્લોર
  • ૧ ચમચીઅજમો
  • ૧ ચમચીલાલ મરચુ પાઉડર
  • મીઠુ સ્વાદ મુજબ
  • ચપટીસોડા
  • પાણી જરૂર મુજબ
  • તેલ - તળવા માટે
  • ગળ્યુ દહીં બનાવવા માટે ➡️
  • ૫૦૦ ગ્રામ મોળું દહીં
  • ૩ ટેબલસ્પૂનદળેલી ખાંડ
  • ચપટીમીઠું
  • ચાટ બનાવવા માટે ➡️
  • ૩ નંગબાફેલા બટાકા
  • ૧ નંગડુંગળી
  • કોથમીર ફુદીનાની ચટણી
  • ગોળ આમલીની ચટણી
  • લાલ મરચું પાઉડર
  • ચાટ મસાલો
  • ગાજરનું છીણ
  • સમારેલી કોથમીર
  • ક્રિસ્પી બુંદી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાલકને બરાબર ધોઈ, તેના ડંડા કાઢી તેને કપડાં પર પાથરી કોરા કરી લેવા.

    પાલક પત્તા ચાટ (Palak Leaves Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક પત્તા ચાટ (Palak Leaves Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બાકી તૈયારીમાં બટાકા અને ડુંગળી બારીક સમારી લેવા. ગળ્યું દહીંની સામગ્રી ભેગી કરી દહીં બનાવી ઠંડુ કરવા મૂકી દો.

    પાલક પત્તા ચાટ (Palak Leaves Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક પત્તા ચાટ (Palak Leaves Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક પત્તા ચાટ (Palak Leaves Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પાલક પત્તા ચાટ (Palak Leaves Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ખીરું બનાવવા માટે બેસનને ચાળી લો. હવે તેમાં ચોખાનો લોટ, કોર્નફ્લોર, અજમો, મીઠું,લાલ મરચુ પાઉડર, સોડા તથા જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું બનાવી લો. ખીરું બવ જાડું કે બવ પાળતુ ન રાખવું. હવે ખીરાને ૧૦ મિનિટ માટે રેસ્ટ આપો.

    પાલક પત્તા ચાટ (Palak Leaves Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક પત્તા ચાટ (Palak Leaves Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક પત્તા ચાટ (Palak Leaves Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. હવે પાલકના પાન ૧-૧ ખીરામાં ડુબાડીને તેલમાં એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. મિડીયમ તાપે પકોડા તળવા. બાકી વધેલ ખીરામાંથી કાણાવાળા ઝારા વડે ક્રિસ્પી બુંદી બનાવી લેવી.

    પાલક પત્તા ચાટ (Palak Leaves Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાલક પત્તા ચાટ (Palak Leaves Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાલક પત્તા ચાટ (Palak Leaves Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પાલક પત્તા ચાટ (Palak Leaves Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાલક પત્તા ચાટ (Palak Leaves Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે સર્વ કરતી વખતે સર્વિંગ પ્લેટમાં પહેલા બનાવેલ પાલકના પકોડા મૂકો. હવે ઉપર કોથમીર ફુદીનાની ચટણી, ગોળ આમલીની ચટણી, ગળ્યું દહીં ૧-૧ ચમચી પાથરો. હવે ઉપર સમારેલ બટાકા અને ડુંગળી પાથરો. હવે તેની ઉપર લાલ મરચું પાઉડર અને ચાટ મસાલો sprinkle કરો. આ પ્રક્રિયા બે વાર કરો.

    પાલક પત્તા ચાટ (Palak Leaves Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પાલક પત્તા ચાટ (Palak Leaves Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પાલક પત્તા ચાટ (Palak Leaves Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    કોથમીર ફુદીના ની ચટણી (Kothmir Pudina Chutney Recipe In Gujarati)
  8. 8

    પાલક પત્તા ચાટ (Palak Leaves Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    પાલક પત્તા ચાટ (Palak Leaves Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ગોળ આંબલી ની ચટણી (Jaggery Tamarind Chutney Recipe In Gujarati)
  9. 9

    હવે છેલ્લે ઉપર ગાજરનું છીણ, બનાવેલ બુંદી, કોથમીર, લાલ મરચું પાઉડર અને ચાટ મસાલો sprinkle કરી તેને સર્વ કરો.

    પાલક પત્તા ચાટ (Palak Leaves Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    પાલક પત્તા ચાટ (Palak Leaves Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    પાલક પત્તા ચાટ (Palak Leaves Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    પાલક પત્તા ચાટ (Palak Leaves Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો

લિન્ક્ડ રેસિપિસ

કોથમીર ફુદીના ની ચટણી (Kothmir Pudina Chutney Recipe In Gujarati)

ગોળ આંબલી ની ચટણી (Jaggery Tamarind Chutney Recipe In Gujarati)

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર February 23, 2022 18:40

ટિપ્પણીઓ (2)

Sangita Vyas
Sangita Vyas @Sangit
February 24, 2022 04:19
Yummy 😋😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક ચાટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કરારી રુમાલી રોટી (Karari Rumali Roti Recipe In Gujarati)
  2. લીલી ડુંગળી પનીર પાપડી શાક (Lili Dungri Paneer Papadi Shak Recipe In Gujarati)
  3. મિલ્ક મસાલા પાવડર(Milk masala powder recipe in Gujarati)
  4. વેજ પીઝા (Veg Pizza Recipe In Gujarati)
  5. Karari Rumali Roti
  1. Karari Rumali Roti
  2. ઈમ્યુનિટી પાવર વધારનાર મિલ્ક મસાલા પાઉડર
  3. મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
  4. વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16009140
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close