કોથમીર ફુદીના ની ચટણી (Kothmir Pudina Chutney Recipe In Gujarati)

Vaishakhi Vyas @vaishu90
કોથમીર ફુદીના ની ચટણી દરેક વ્યંજન માં વપરાતી ચટણી છે જે એકદમ સ્વાદિષ્ટ અને તીખી હોય છે અને ચટપટી પણ હોય છે.
કોથમીર ફુદીના ની ચટણી (Kothmir Pudina Chutney Recipe In Gujarati)
કોથમીર ફુદીના ની ચટણી દરેક વ્યંજન માં વપરાતી ચટણી છે જે એકદમ સ્વાદિષ્ટ અને તીખી હોય છે અને ચટપટી પણ હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોથમીર અને ફૂદીના અને તેને બરાબર બે ત્રણ પાણીથી ધોઈને પાણી નિતારી લો તથા લસણ આદું અને મરચાના કટકા કરી લો.
- 2
હવે એક મિક્સર જારમાં શીંગદાણા,જીરુ, દહીં ખાંડ, લીલામરચા,આદુ, લસણ, સંચળ પાઉડર, મીઠું, ગાંઠિયા ઉમેરી તેને ક્રશ કરો.
- 3
હવે તેમાં કોથમીર, ફૂદીનો અને જરૂર મુજબ પાણી ઉમેરી ક્રશ કરી લો ત્યારબાદ તેમાં લીંબુનો રસ ઉમેરી તેને બરાબર મિક્સ કરી ડબ્બામાં ભરી લો. તો તૈયાર છે કોથમીર ફુદીના ની ચટણી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોથમીર ફુદીના ની ફરાળી ચટણી (Kothmir Pudina Farali Chutney Recipe In Gujarati)
ફરાળમાં થોડું તીખુ અને ચટાકેદાર વાનગી ખાવા ની મજા આવે છે. તો ફરાળ માં ખવાય તેવી ચટણી કોથમીર ફુદીના ની ચટણી બનાવી છે. Sonal Modha -
કોથમીર ફુદીના ની ગ્રીન ચટણી (Kothmir Pudina Green Chutney Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : કોથમીર ફુદીના ની ચટણીઆજે મેં સેન્ડવીચ ચાટ અને ફરસાણ સાથે સર્વ કરી શકાય એવી ગ્રીન ચટણી બનાવી. Sonal Modha -
કોથમીર ની ચટણી (Kothmir Chutney Recipe In Gujarati)
દરેક ચાટ માં કોથમીર ની ચટણી ખૂબજ સરસ લાગે. Hetal Shah -
કોથમીર ફુદીના ની ચટણી
#ચટણીલીલી ચટણી તો બધાને ઘરે બનતી જોઈ છે પણ આજે તમને કોથમીર ફુદીના ની ચટણી શીખવાડીશ જે તમે દસ દિવસ સુધી ફ્રીજમાં આરામથી સાચવી શકશો. Mayuri Unadkat -
ધાણા ફુદીના ની ચટણી (Dhana Pudina Chutney Recipe In Gujarati)
#KERલાઇવ ઢોકળા અને અન્ય ફરસાણ સાથે પીરસવામાં આવતી ધાણા મરચાં ફુદીના ની ચટણી વર્લ્ડ ફેમસ છે.. Sangita Vyas -
કોથમીર ની ચટણી (Coriander Chutney Recipe In Gujarati)
શિયાળા માં ખાસ વપરાતી કોથમીર ની ચટણી સાદી અને સરળ રીત અને દરેક માં વપરાય ગોટા, થેપલા, ભજીયા, ઉંધીયું, રોટલામાં.. વગેરે વગેરે Bina Talati -
કોથમીર ફુદીના ની ચટણી (Kothmir Pudina Chutney Recipe In Gujarati)
અમદાવાદ માં આ ચટણી ચોળાફળી સાથે ખવાય છે , મેં અહીંયા બનાવવા નો પ્રયત્ન કર્યો છે Pinal Patel -
કોથમીર ફુદીના ની ફરાળી ચટણી (Kothmir Pudina Farali Chutney Recipe In Gujarati)
#SFR#SJRઉપવાસ માં કઈક તીખું અને ચટાકેદાર ખાવા નું મન થાય છે.અહીયાં મેં ફરાળી ફરસાણ સાથે સર્વ કરવા માટે ફરાળી ચટણી બનાવી છે જે તમને ચોક્કસ ગમશે અને ભાવશે.તો ચોક્કસ ટ્રાય કરશો.Cooksnap@sonalmodha Bina Samir Telivala -
ફુદીનાની ચટણી (Pudina Chutney Recipe In Gujarati)
શિયાળામાં ફુદીના અને લીલા ધાણા ખુબ સરસ મળે છે તો મેં આ ચટણી બનાવી છે કે જે દરેક રેસીપી સાથે સર્વ કરી શકાય છે Kalpana Mavani -
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
છત્તીસગઢ રેસિપી ચેલેન્જ#CRC : ટામેટાં ની ચટણીઆ ચટણી છત્તીસગઢ ની ફેમસ ચટણી છે. જે ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકાય છે. Sonal Modha -
ફુદીના કોથમીર ની ચટણી (Pudina Coriander Chutney
#NRF આ ચટણી ખુબ સ્વાદિષ્ટ બને છે.ફરસાણ સાથે કે લંચ માં બનાવી શકાય છે. Varsha Dave -
ફુદીના કોથમીર ની ગ્રીન ચટણી (Pudina Coriander Green Chutney Recipe In Gujarati)
#GA4#Week4 Sheetal Nandha -
ફુદીના ની ચટણી (Pudina Chutney Recipe In Gujarati)
#MVR વાહ ફુદીના નુ નામ આવતા જ એકદમ તાજગી અનુભવાય એમ ફુદીના ની ચટણી ઓહહુહુ .........મજા આવી જાય Harsha Gohil -
લીલા લસણ ફુદીના ચટણી (Lilu Lasan Pudina Chutney Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR5 લીલા લસણ ફુદીના ચટણી (વિંટર સ્પેશિયલ) Sneha Patel -
કોથમીર ફુદીના ની ચટણી (Kothmir Pudina Chutney Recipe In Gujarati)
આ ચટણી તમે પાણીપુરી માં પણ વાપરી શકો છો Pankti V Sevak -
ટોમેટો ધાણા ની ચટણી (Tomato Coriander Chutney Recipe In Gujarati)
#CRCછત્તીસગઢ ની પારંપરિક ચટણી..તેઓ ના ઘરો માં બનતી જ હોય છે..દરેક વ્યંજન સાથે આ જ ચટણી બનાવવામાંખાવા માં આવે છે. Sangita Vyas -
કોથમીર-ફુદીના ચટણી
#લીલી#ઇબુક૧#૯કોથમીર ફુદીના ની ચટણી કોઈ નવી વાનગી નથી પણ બહુ જરૂરી અને બેઝિક છે ઘણી બધી વાનગી માટે. સાચું ને? ભોજન હોઈ કે ફરસાણ હોય કે પછી ચાટ હોય, ચટણી વિના કેમ ચાલે. આ ચટણી માં ઘણી વિવિધતા હોય છે. પોતાના કુટુંબ ના સ્વાદ પ્રમાણે પણ ફેરફાર થતા હોય છે. Deepa Rupani -
કોથમીર લસણ ની ચટણી (Kothmir Lasan Chutney Recipe In Gujarati)
આ કોથમીર ની ચટણી છે પણ મે થોડી અલગ રીતે બનાવી છે#GA4#Week4 Krishna Joshi -
-
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
#WP#MBR9#week9 કોથમીર,મરચા અને ગાંઠિયા ની ચટપટી લીલી ચટણી બધી જાત નાં ફરસાણ માં ફેવરિટ છે. Varsha Dave -
ગ્રીન ચટણી(green chutney recipe in Gujarati)
#વેસ્ટઆ ચટણી મુંબઈ ની ફેમસ ચટણી છે. ખાસ કરી ની સેન્ડવીચ ની ચટણી માં આ ચટણી નો ઉપયોગ કરતા હોય છે. Bijal Preyas Desai -
ફુદીના કોથમીર ગ્રીન ચટણી (Pudina Kothmir Green Chutney Recipe In
આ રેસિપીની મને પ્રેરણા ક્રિષ્ના એ આપી એના મોટીવેશન દ્વારા હું કૂક પેડ માં જોડાઈ હું ક્રિષ્નાની આભારી છું એના દ્વારા મને આ પ્લેટફોર્મ મળ્યું. Sweetu's Food -
મરચા લસણ ની ચટણી (Marcha Lasan Chutney Recipe In Gujarati)
#સાઈડ#કાઠિયાવાડી સ્પેશિયલ મરચા લસણ ની ચટણી #તીખી ચટપટી સ્વાદિષ્ટ ચટણી # ભોજન માં પીરસાતી એક્સ્ટ્રા ડિશ #સાઈડ ડિશ #બાજરા ના રોટલા, પૂરી, પરાઠા, ઢોકળા સાથે પીરસાતી સાઈડ ડિશ. Dipika Bhalla -
-
ગ્રીન ચટણી(Green Chutney Recipe In Gujarati)
#RJSબ્રેડ કટકા રેસીપી માટે આ ગ્રીન ચટણી બનાવી. જે તમે સેન્ડવીચ કે બીજા કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકો છો. આ all purpose ગ્રીન ચટણી છે. Dr. Pushpa Dixit -
રાજકોટ ની ફેમસ પિનટ ચટણી(Peanuts Chutney Recipe in Gujarati)
#week12#GA4#peanutsરાજકોટ ની ખુબજ પ્રખ્યાત પિનટ લીલામરચાં ની ખાટી તીખી ચટણી જે દરેક જાતના ફરસાણ,ચાટ,સનેક્સ,પરોઠા ,સેન્ડવીચ કે સાઊથ ઇન્ડિયન રેસિપી,અને ઢોકળા એ બધાં સાથે સર્વ કરી શકાય આ ચટણી થી તેના ટેસ્ટ માં પણ વધારો થાય છે અને ખુબજ સ્વાદિષ્ટ ટેસ્ટી લાગે છેઅને પાછી ખુબજ થોડા ઘટકો થી અને ફટાફટ બની જાય છે અને એઇર ટાઈટ બોટલ માં ભરી સ્ટોર કરવાથી 20થી 25 દિવસ સુધી સારી રહે છે Hetal Soni -
કોથમીર ફૂદિના ની ચટણી (Coriander Mint Chutney Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiકોથમીર ફૂદિના ની ચટણી Ketki Dave -
ગ્રીન ચટણી (Green Chutney Recipe in Gujarati)
Street food પર બને તેવી છે. ખૂબજ સ્વાદિષ્ટ તમે પણ બનાવો. Sandwich, bhel, bargar, vadapav માં ખૂબજ સ્વાદિષ્ટ બનશે. Reena parikh -
કોથમીર ફૂદીના ની ચટણી (Kothmir Pudina Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiકોથમીર ફુદીનાની ચટણી Ketki Dave -
કાચી કેરી ની ચટણી (Raw Mango Chutney Recipe In Gujarati)
#mangomania#cooksnapoftheday#cookpadindiaખુશ્બુબેન વોરા ની રેસીપી મુજબ થોડા ફેરફાર થી મેં ટ્રાય કરી બનાવવા ની એકદમ ચટપટી સ્વાદ માં લાગે છે. Noopur Alok Vaishnav
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15728686
ટિપ્પણીઓ (2)