કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati)

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

#FFC4
#ફૂડ ફેસ્ટિવલ સિઝન 4
#આમળા કેન્ડી
#આમળા કેન્ડી મુખવાસ
અમે વિન્ટર ની સીઝન માં નમકીન વાળા આમળા બનાવતા હોય છીએ પણ આજે મેં સ્વીટ આમળા બનાવ્યા છે તો શેર કરું છું
મને તો બહું ભાવે છે....🤗😋😋

#FFC4
#ફૂડ ફેસ્ટિવલ સિઝન 4
#આમળા કેન્ડી
#આમળા કેન્ડી મુખવાસ
અમે વિન્ટર ની સીઝન માં નમકીન વાળા આમળા બનાવતા હોય છીએ પણ આજે મેં સ્વીટ આમળા બનાવ્યા છે તો શેર કરું છું
મને તો બહું ભાવે છે....🤗😋😋

વધુ વાંચો

આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati)

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

#FFC4
#ફૂડ ફેસ્ટિવલ સિઝન 4
#આમળા કેન્ડી
#આમળા કેન્ડી મુખવાસ
અમે વિન્ટર ની સીઝન માં નમકીન વાળા આમળા બનાવતા હોય છીએ પણ આજે મેં સ્વીટ આમળા બનાવ્યા છે તો શેર કરું છું
મને તો બહું ભાવે છે....🤗😋😋

#FFC4
#ફૂડ ફેસ્ટિવલ સિઝન 4
#આમળા કેન્ડી
#આમળા કેન્ડી મુખવાસ
અમે વિન્ટર ની સીઝન માં નમકીન વાળા આમળા બનાવતા હોય છીએ પણ આજે મેં સ્વીટ આમળા બનાવ્યા છે તો શેર કરું છું
મને તો બહું ભાવે છે....🤗😋😋

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧૫૦ ગ્રામ આમળા
  • ૩૦૦ ગ્રામ ખાંડ
  • ૨ ટે સ્પૂનબૂરું ખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ આમળા ને ધોઈ કાઢો પછી એક તપેલી માં બોયલ કરવા મૂકવું ગેસ ની ધીમી આંચ પર પકાવો

  2. 2

    બોયલ થઈ જાય પછી તેને હાથ વડે છૂટ્ટા પાડી દો હવે તેમાં ખાંડ નાખી ૨ દિવસ સુધી રેવા દો

  3. 3

    બીજે દિવસે ખાંડ મેલ્ટ થઇ જાય પછી એક ગરણી ની હેલ્પ થી ગાળી લો હવે તેણે તડકા એક માં રાખો ને એક દીવસ પછી લઈ લો

  4. 4

    (બહુ પાણી પચા કે બહું કડક ન થઈ જાય એનું ધ્યાન રાખવું)

    હવે એક બાઉલ માં કાઢી નાખવા પછી ઉપર બૂરું ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરો

    વધારા ની ખાંડ ને ગરણી થી ચાળી વધારાની ખાંડ ને કાઢી લો

  5. 5

    તો તૈયાર છે સ્વાદિષ્ટ કેન્ડી આમળા

    બહું જ સરસ લાગે છે ને વિન્ટર ની સીઝન માં ખાવાથી ફાયદો થાય છે

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246
પર February 24, 2022 12:07

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

આંબળા કેન્ડી

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. તંદુરી મિસ્સી રોટી (Tandoori missi roti recipe in Gujarati)
  2. ફરાળી બટાકા નો ચેવડો (Farali Bataka Chevdo Recipe In Gujarati)
  3. આમળા બીટ મુખવાસ (Amla Beetroot Mukhwas Recipe In Gujarati)
  4. દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
  5. મિસ્સી રોટી(Missi Roti recipe in Gujarati)(Jain)
  1. વ્હાઇટ બીન્સ (White Beans Recipe In Gujarati)
  2. સ્ટ્રોબેરી મિલ્ક શેક (Strawberry Milk Shake Recipe In Gujarati)
  3. ખાખરા નો ચૂરો (Khakhra Churo Recipe In Gujarati)
  4. તંદુરી મિસ્સી રોટી (Tandoori missi roti recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16011184
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close