મિસ્સી રોટી(Missi Roti recipe in Gujarati)(Jain)

#FFC4
#WEEK4
#MISSI_ROTI
#RAJASTHANI
#ROTI
#INDIAN_BREAD
#COOKPADINDIA
#COOKPADGUJRATI
ભારતના જુદા જુદા પ્રાંતમાં મુખ્ય ખોરાક તરીકે પ્રખ્યાત રોટલી જુદા જુદા પ્રકારે બનતી હોય છે. તેના ધાન્ય અને બનાવવાની પદ્ધતિમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. રાજસ્થાની પ્રખ્યાત missi roti ચણાનો લોટ ઘઉંનો લોટ માં કેટલાક મસાલા ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. આ રોટલી થોડી મસાલેદાર બનતી હોવાથી અથાણું, દહીં, રાયતા વગેરે સાથે પણ સરસ લાગે છે. શાકની બહુ જરૂર પડતી નથી.
મિસ્સી રોટી(Missi Roti recipe in Gujarati)(Jain)
#FFC4
#WEEK4
#MISSI_ROTI
#RAJASTHANI
#ROTI
#INDIAN_BREAD
#COOKPADINDIA
#COOKPADGUJRATI
ભારતના જુદા જુદા પ્રાંતમાં મુખ્ય ખોરાક તરીકે પ્રખ્યાત રોટલી જુદા જુદા પ્રકારે બનતી હોય છે. તેના ધાન્ય અને બનાવવાની પદ્ધતિમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. રાજસ્થાની પ્રખ્યાત missi roti ચણાનો લોટ ઘઉંનો લોટ માં કેટલાક મસાલા ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. આ રોટલી થોડી મસાલેદાર બનતી હોવાથી અથાણું, દહીં, રાયતા વગેરે સાથે પણ સરસ લાગે છે. શાકની બહુ જરૂર પડતી નથી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બંને લોટ ચાળીને તેમાં બધી સામગ્રી ઉમેરીને તેમાંથી નરમ કણક તૈયાર કરો અને ઢાંકીને તેને 20 મિનિટ માટે રહેવા દો.
- 2
હવે તેલ લઈને પણ કણેક ને પાંચ મિનિટ માટે સરસ કેળવી લો. અને પછી તેમાંથી એક સરખા લુવા કરી મધ્યમ જાડી એવી રોટલી વણી લો.
- 3
ગરમ તવી ઉપર તૈયાર વણેલી રોટલીને બંને તરફ સીજવી દો અને પછી ચીપિયા ની મદદથી ફુલાવી લો. પછી તેના પર તરત જ ઘી લગાવી દો.
- 4
ગરમાગરમ તૈયાર missi roti ને મેં અહીં માખણ, અથાણું અને આથેલા મરચા સાથે સર્વ કરેલ છે.
Similar Recipes
-
મિસ્સી રોટી (Missi roti recipe in Gujarati)
#AM4મિસ્સી રોટી પંજાબમાં બનતી એક રોટી નો પ્રકાર છે. તેમાં ચણાનો લોટ નો ઉપયોગ અથવા બાફેલી ચણાની દાળ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તેની ઉપર ભરપૂર ઘી લગાવવામાં આવે છે ્ તેથી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તેને કોઈપણ દાળ, શાક અથવા આપણા સાથે સાથે પીરસી શકાય. Hetal Vithlani -
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
#FFC4#week4#Cookpad Gujarati#Food festival 4 આ એક બ્રેકફાસ્ટ રેસિપી છે kailashben Dhirajkumar Parmar -
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
#FFC4#Week4#Cookpadgujarati#Cookpadindia#Cookpad# ફૂડ ફેસ્ટિવલ-4 રેસ્ટોરન્ટ સ્ટાઇલ માખણ સાથે મિસ્સી રોટી Ramaben Joshi -
તંદુરી મિસ્સી રોટી (Tandoori Missi roti recipe in Gujarati)
#FFC4#week4#cookpadgujarati#cookpadindia#cookpad અલગ-અલગ પ્રકારના ingredients માંથી અલગ અલગ પ્રકારની રોટી બનાવી શકાય છે. મેં આજે મિસ્સી રોટી બનાવી છે જે ચણાના લોટ અને ઘઉંના લોટ માંથી બને છે. ચણાના લોટ એટલે કે બેસન માંથી આ રોટી બનતી હોવાથી આ રોટીને બેસન રોટી તરીકે પણ ઓળખવામાં આવે છે. ચણાનો લોટ આ રોટીને થોડો ક્રન્ચી અને ક્રિસ્પી ટેસ્ટ આપે છે. આ રોટીને વધુ ટેસ્ટી બનાવવા માટે તેમાં ડુંગળી, કોથમીર અને બીજા સ્પાઈસ પણ ઉમેરવામાં આવે છે. મિસ્સી રોટી એક નોર્થ ઇન્ડિયન સ્પેશિયાલિટી છે. નોર્થ ઇન્ડિયાના ઘણા બધા ઘરો માં આ રોટી દરરોજ બનાવવામાં આવે છે. આ રોટી ચા કે કોફી સાથે નાસ્તામાં કે પછી લંચ કે ડિનર સમયે કોઈ પણ સબ્જી સાથે સર્વ કરી શકાય. તો ચાલો જોઈએ નોર્થ ઇન્ડિયાની ફેમસ એવી આ ક્રિસ્પી અને ટેસ્ટી રોટી કઈ રીતે બને છે. Asmita Rupani -
-
-
-
-
રાજસ્થાની મિસ્સી રોટી (Rajasthani Missi Roti Recipe In Gujarati)
#FFC4#food festival#cookpad Gujarati Jayshree Doshi -
રાજસ્થાની મિસ્સી રોટી (Rajasthani Missi Roti Recipe In Gujarati)
#FFC4#food festival#cookpad Gujarati Jayshree Doshi -
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
પંજાબી સ્ટાઈલથોડું મે અલગ રીતે જ બનાવી છેમસ્ત બની છે#AM4#roti#missiroti chef Nidhi Bole -
-
મસાલા ખોબા રોટી(Masala khoba roti recipe in Gujarati) (Jain)
#khobaroti#roti#rajsthani#CookpadIndia#cookpadgujrati ખોબા રોટી રાજસ્થાની ખૂબ જ પ્રખ્યાત રોટી છે, જે રસાવાળા શાક અથવા તો દાળ સાથે સર્વ કરવામાં આવે છે. તે થોડી પ્રમાણમાં જાડી અને ક્રિસ્પી હોય છે. આ રોટી ધીમા તાપે પકવવામાં આવે છે. મેં અહીં મસાલાવાળી ખોબા રોટી તૈયાર કરી છે. જે તમે સવારે ચા સાથે લઈ શકો છો આ ઉપરાંત સાંજે છાશ કે દૂધ સાથે પણ લઇ શકાય છે. જે એકલી પણ સરસ લાગે છે. એની સાથે મેં વઘારેલી છાશ અને આથેલા મરચાં સવૅ કરેલ છે. Shweta Shah -
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
#NRCસામાન્ય રીતે આ રોટી શિયાળામાં કે વરસાદ ની સીઝનમાં ખવાય છે કારણકે આ રોટી માં ચણાનો લોટ ભારોભાર હોવાથી શરદી-કફમાં રાહત આપે છે. પંજાબ અને ઉત્તર પ્રદેશમાં ઠંડી પણ ખૂબ પડે અને ચોમાસામાં વરસાદ અને કરા પડતા હોય ત્યારે ગરમાગરમ ઘી કે માખણ વાળી મસાલા મિસ્સી રોટી માં તો શાકની પણ જરૂર ન પડે.. Dr. Pushpa Dixit -
-
-
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
#FFC4#Lunchrecipe cooksnap#cooksnap challange Rita Gajjar -
-
મીસ્સી રોટી(Missi Roti Recipe In Gujarati)
પંજાબી મીસી રોટી જે આખા ઘઉંનો લોટ, ચણાનો લોટ અને મસાલાઓથી બનાવવામાં આવે છે.આમાં ને પાલક,કોથમીર,ઉમેરી રોટી ને વધુ હેલ્થી બનાવી છે.જે બાળકો ને ના ભાવતું હોય તો તેને આવી રીતે બનાવી ને આપી શકાય.#GA4#Week25#Roti Nidhi Sanghvi -
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
#FFC4: મિસ્સી રોટીરાજસ્થાની મિસ્સી રોટી ખાવા મા ખૂબ જ ટેસ્ટી 😋 લાગે છે. નાના મોટા બધા ને ભાવે એવી ડીશ છે. Sonal Modha -
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
મિસ્સી રોટી એ રાજસ્થાની અને પંજાબી રોટી એમ બે રીતે પ્રચલિત છે Neepa Shah -
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
#FFC4આ પંજાબ મા ફેમ છે.ઘણા તેલ મા શેકતા નથી અને રોટી ની જેમ ઉપયોગ મા લે છે.પરંતુ તેલ લગાવી શેકવા થી સ્વાદ ખૂબજ સારો લાગે છે. Shah Prity Shah Prity -
મીસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
રાજસ્થાની મીસી રોટી ટેસ્ટ માં બહુજ સરસ લાગે છે અને હેલ્થી પણ બહુજ છે. મીસી રોટી એક બેકફાસ્ટ વાનગી છે જે અથાણું અથવા દહીં સાથે સર્વ થાય છે.#FFC4 Bina Samir Telivala -
-
-
-
મસાલા મિસ્સી રોટી (Masala Missi Roti Recipe In Gujarati)
#FFC4Food Festival Week 4આજે મિસ્સી રોટી બનાવી છે. આ રોટી તાવડી પર, લોઢી પર કે ચુલામાં શેકીને બનાવી શકાય.સામાન્ય રીતે આ રોટી શિયાળામાં કે વરસાદ ની સીઝનમાં ખવાય છે કારણકે આ રોટી માં ચણાનો લોટ ભારોભાર હોવાથી શરદી-કફમાં રાહત આપે છે. પંજાબ અને ઉત્તર પ્રદેશમાં ઠંડી પણ ખૂબ પડે અને ચોમાસામાં વરસાદ અને કરા પડતા હોય ત્યારે ગરમાગરમ ઘી કે માખણ વાળી મસાલા મિસ્સી રોટી માં તો શાકની પણ જરૂર ન પડે.. મોટો મગ કે ગ્લાસ ભરી ચા અને મિસ્સી રોટી સાથે ચટાકેદાર ખાટુ-તીખું અથાણું.. વાહ શું જમાવટ બાકી.. બાળપણ નાં દિવસો જ યાદ આવી ગયા.. દાદી-નાની બનાવી આપતાં અને અમે રજાઈ ઓઢીને રોલ વાળીને ખાતાં. Dr. Pushpa Dixit -
-
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
#FFC4દરેક ની જુદી જુદી રીત હોય છે.મેં અહી પંજાબી સ્ટાઇલ થી બનાવી છે.. Sangita Vyas -
More Recipes
ટિપ્પણીઓ (8)