વટાણા કોબીજ નુ શાક (Vatana Kobij Shak Recipe In Gujarati)

kailashben Dhirajkumar Parmar @kdparmar
વટાણા કોબીજ નુ શાક (Vatana Kobij Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં રાઈ નો વઘાર કરી તેમાં તેલ નાખી એમાં લસણ મરચાં ની પેસ્ટ ઉમેરવી અને તેમાં ઝીણું સમારેલું ટમેટું ઉમેરો અને સાંતળો એમાં મરચું હળદર મીઠું સ્વાદ અનુસાર ગરમ મસાલો ઉમેરી સાંતળો પછી બધાં શાક ને ધોઇને એમાં ઉમેરો બરાબર મિક્સ કરો અને ૧૨ થી ૧૫ મીનીટ સુધી મીડીયમ આંચ પર પકાવો તૈયાર છે વટાણા કોબીજ નું શાક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16019293




ટિપ્પણીઓ (3)