મેથી ના ખાખરા (Methi Khakhra Recipe In Gujarati)

Nisha Shah
Nisha Shah @cook_26675679
Ahmedabad

#KC

મેથી ના ખાખરા (Methi Khakhra Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#KC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ કપઘઉં નો લોટ
  2. ૨ કપલીલી મેથી ના પાન
  3. ૧ ચમચો તેલ
  4. ૩ ચમચીલાલ મરચાનો પાઉડર
  5. 1/2 ચમચી હળદર
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ચપટીહિંગ
  8. રોટલી ચોપડવા તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેથી ને બે થી ત્રણ વાર સારી રીતે ધોઈ નાખો.પછી ગેસ પર પેન માં તેલ મૂકી મેથી વઘારો મેથી ચડે એટલે બધો મસાલો નાખી હલાવી ગેસ બંધ કરવો.

  2. 2

    ઠંડુ થાય પછી લોટ માં નાખી બરાબર હલાવી પાણી થી રોટલી જેવો લોટ બાંધવો. 1/2 કલાક રહેવા દો પછી લુવા પાડી રોટલી બનાવી લેવી.

  3. 3

    બધી રોટલી તૈયાર થાય એટલે તેમાં પર તેલ ચોપડી આખી થપ્પી તવી પર કોટન ના કપડાં થી શેકવા. આ રીતે બધા ખાખરા તૈયાર કરવા.ચા સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Shah
Nisha Shah @cook_26675679
પર
Ahmedabad
I like cooking very much
વધુ વાંચો

Similar Recipes