રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પેન લો. તેને ગેસ પર ગરમ કરવા મૂકો.તેમાં કાજુ, બદામ, અખરોટ,પિસ્તા ઉમેરી ને roast કરી લો. ત્યારબાદ ગેસ બંધ કરી તેમાં જાવંત્રી ઉમેરીને બે મિનિટ માટે તેને હલાવતા રહો.
- 2
ત્યારબાદ મિશ્રણ એકદમ ઠંડુ થઈ જાય એટલે મિક્સર જારમાં લઈ તેમાં ઇલાયચીના દાણા, કેસર અને જાયફળ ઉમેરીને તેને દળ દળ પીસી લો. આપણો મિલ્ક મસાલા પાવડર તૈયાર છે. તેને એક બાઉલમાં લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મિલ્ક મસાલા પાવડર (Milk Masala Powder recipe in Gujarati)
#FFC4week4#cookpadgujaratiSonal Gaurav Suthar
-
મિલ્ક મસાલા પાવડર
#FFC4#Week4#Food Festival#cookpadindia#cookpadgujarati મિલ્ક મસાલા પાવડર બધા ના ઘરે અલગ અલગ વસ્તુ નો ઉપયોગ કરી ને બનતો જ હોય છે.તે ગરમ કે ઠંડા દૂધ માં સરસ લાગે છે. Alpa Pandya -
-
મીલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#FFC4#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
-
મિલ્ક મસાલા પાઉડર(milk masala powder recipe in Gujarati)
#FFC4 દૂધ બધી જગ્યા એ પીવાતું હોય છે.કોઈ સવારે તો કોઈ રાત્રે પીવે છે.પણ તેમાં જો આ મસાલા પાઉડર ઉમેરવા માં આવે તો તે એકદમ હેલ્ધી અને ન્યુટ્રીશીયન વેલ્યું વધી જાય.આ મસાલો ડ્રાયફ્રૂટ,કેસર વગેરે માંથી બને છે અને શેકી ને બનાવવા થી લાંબો સમય સુધી બગડતો નથી.દરરોજ દૂધ સાથે લેવાં થી શરીર માં તાકાત અને સ્ફૂર્તિ મળે છે. Bina Mithani -
મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#FFC4#food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
મિલ્ક મસાલા પાવડર
#FFC4#Week - 4ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જમારા બાળકો ને આ પાવડર ખુબ જ ભાવે છે. Arpita Shah -
-
શાહી મિલ્ક મસાલા પાઉડર (Shahi Milk Masala Powder Recipe In Gujarati)
#FFC4#week4#cookpadindia#cookpadgujarati Ranjan Kacha -
મિલ્ક મસાલા (Milk Masala Recipe In Gujarati)
#FFC4મિલ્ક મસાલા એ દૂધ માં ઉમેરીને પીવાનો મસાલો છે. દૂધ ઉપરાંત દૂધ માં થી બનતા પદાર્થો જેમ કે ખીર, દૂધપૌંવા, શીરા માં પણ આ મસાલો સરસ લાગે છે. Jyoti Joshi -
મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#FFC4 : મિલ્ક મસાલા પાઉડરનાના મોટા બધા આ દૂધ માટે નો મસાલા નો ઉપયોગ કરી શકે છે.ગરમ દૂધ ઠંડા દૂધમાં અને મિલ્ક શેક માં પણ નાખી શકાય છે. Sonal Modha -
મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#FFC4#Week4#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#FFC4 Week 4હું મિલ્ક મસાલા પાઉડર ઘરે જ બનાવી રાખું છું જેથી જયારે દૂધ પીવું હોય ત્યારે ઝટપટ બની જાય. શિયાળામાં ગરમ અને ઉનાળામાં ઠંડું દૂધ બધા પીતા હોવાથી દર મહિને આ મિલ્ક મસાલા પાઉડર બનાવી રાખું છું.. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી દૂધ બને છે. Dr. Pushpa Dixit -
-
-
ઈમ્યુનિટી પાવર વધારનાર મિલ્ક મસાલા પાઉડર
#FFC4#Week4#CooKpadgujarati#Cookpadindia#CooKpadફૂડ ફેસ્ટિવલ 4 Ramaben Joshi -
-
મિલ્ક મસાલા પાવડર (Milk Masala Powder Recipe in Gujarati)
#FFC4#week4#cookpadgujarati મસાલા મિલ્ક પાવડર એ ભારતીય મસાલા પાવડર છે જે બદામ, કાજુ, પીસ્તા, મસાલા અને કેસર સાથે બનાવવામાં આવે છે. તે દરેક વય જૂથ માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે કારણ કે તે વિટામિન્સ અને પ્રોટીનથી ભરપૂર છે. ખૂબ જ પ્રખ્યાત ભારતીય પીણું જે મસાલા દૂધ છે તે મસાલા દૂધ પાવડરનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ મિલ્ક મસાલા પાવડર બનાવવા માટે બધા જ ડ્રાય ફ્રુટ ને ડ્રાય રોસ્ટ કરી લેવા જેથી આ મિલ્ક પાવડર ને ફ્રીઝ માં લાંબા સમય સુધી સ્ટોર કરી સકાય. સાથે મેં આ મિલ્ક મસાલા પાવડર માં મિલ્ક પાવડર ઉમેર્યો છે. જેથી મસાલા દૂધ બજાર જેવું સ્વાદિસ્ટ અને થીક દૂધ બને છે. Daxa Parmar -
મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia Vaishali Vora -
-
મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#FFC4આજે મે બધા સૂકામેવા,વરિયાળી, ખસખસ, ઇલાયચી, ચારવલી, સફેદ તલ,જાયફળ, મગજતરીના બી,સૂઠ પાઉડર, સાકરના ઉપયોગ થી મિલ્ક મસાલો તૈયાર કર્યો છે. જે ખૂબ જ હેલ્ધી અને પૌષ્ટિક છે. Ankita Tank Parmar -
મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#FFC4#Week-4#cookpad Gujarati#food festival- 4 kailashben Dhirajkumar Parmar -
મિલ્ક મસાલા (Milk Masala Recipe In Gujarati)
#FFC4#cookpadindia#cookpadgujaratiWeek 4મિલ્ક મસાલા Ketki Dave -
મખાના રબડી(Makhana rabdi recipe in Gujarati)
મખાના રબડી એ ઉત્તર ભારતની પ્રખ્યાત રેસીપી છે#GA4#Week13Drashti Sojitra
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16019449
ટિપ્પણીઓ