આંબળા નો મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)

Varsha Karia I M Crazy About Cooking
Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11

આંબળા નો મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોઆંબળા
  2. 2 ચમચીમીઠું
  3. 1 ચમચીખાંડ દળેલી
  4. 1 ચમચીમરી પાઉડર
  5. 1/2 ચમચીહિંગ
  6. 1 ચમચીઆમચૂર પાઉડર
  7. 1 ચમચીસંચળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ આંબળા ને સરસ રીતે ધોઈ કોરા કરી લો.પછી તેને ઝીણી અથવા જાડી ખમણી થી જેવા ગમે એવા ખમણી લો.

  2. 2

    હવે ખમણ માં મીઠું, ખાંડ, મરી પાઉડર, સંચળ અને હળદર નાખી મિક્સ કરી લો અને પછી 1/2કલાક રાખી મૂકો પછી છાયા માં સૂકવી દો.ચાર પાંચ દિવસ માં સરસ સુકાય જાય પછી એકાદ કલાક તડકે રાખી બરણી માં ભરી સ્ટોર કરી સકાય છે

  3. 3

    આ મુખવાસ બે વરસ પછી પણ બગડતો નથી સ્વાદ માં પણ સરસ અને પાચન ક્રિયા સારી રીતે કરે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Karia I M Crazy About Cooking
પર

ટિપ્પણીઓ

Similar Recipes