કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્વીટ કોર્ન ટોમેટો સૂપ (Sweet Corn Tomato Soup Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્વીટ કોર્ન ટોમેટો સૂપ (Sweet Corn Tomato Soup Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્વીટ કોર્ન ટોમેટો સૂપ (Sweet Corn Tomato Soup Recipe In Gujarati)

Siddhi Karia
Siddhi Karia @Siddhi_18923157

સ્વીટ કોર્ન ટોમેટો સૂપ (Sweet Corn Tomato Soup Recipe In Gujarati)

Siddhi Karia
Siddhi Karia @Siddhi_18923157
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 500 ગ્રામટામેટાં / 1 નાનું ટમેટું સમારેલું
  • 1 નંગબાફેલી અમેરિકન મકાઇના દાણા
  • 1 નંગડુંગળી
  • 5-6કળી લસણ
  • 2 ચમચીમેંદો
  • પાણી જરૂર મુજબ
  • 2 ચમચીઘી
  • 1 ચમચીતેલ
  • 1 ચમચીજીરૂ
  • 1ટૂકડો તજ
  • 2 નંગલવિંગ
  • 2 ચમચીલાલ મરચું પાઉડર
  • મીઠું સ્વાદાનુસાર
  • 2 ચમચીધાણાજીરૂ
  • 3 ચમચીખાંડ
  • 1/2 ચમચીમરી પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ટામેટાંના ટુકડા કરીને તેમાં મેંદો અને જરૂર મુજબ પાણી અને મેંદો ઉમેરી બાફી લો. ટામેટાં બફાઈ જાય એટલે તેમાં ક્રશ કરી ગાળી લો. હવે એક તપેલીમાં તેલ, ઘી ઉમેરી ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં જીરૂ ઉમેરો. ત્યાર બાદ તેમાં તજ, લવિંગ, લસણની પેસ્ટ અને બારીક કાપેલા કાંદા ઉમેરી બરાબર સાંતળો. સંતળાઈ જાય એટલે તેમાં સમારેલાં ટામેટાં ઉમેરો. એકરસ થઈ જાય એટલે તેમાં બાફેલી અમેરિકન મકાઇના દાણા, ટામેટાને ગાળી ને બનાવ્યું તે ઉમેરી બરાબર મિક્સ કરો. હવે તેમાં મીઠું, મરી પાઉડર, મરચું, ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરો.

  2. 2

    હવે તેમાં જરૂર મુજબ ગરમ પાણી ઉમેરો. ઉકળવા દો. બરાબર ઉકળી જાય એટલે તેને બાઉલ માં લઇ ગરમ ગરમ પીરસો.

    સ્વીટ કોર્ન ટોમેટો સૂપ (Sweet Corn Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Siddhi Karia
Siddhi Karia @Siddhi_18923157
પર March 03, 2022 09:33

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સ્વીટ કોર્ન ટામેટું Soup

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
  2. એપલ અંજીર શેક (Apple Anjeer Shake Recipe In Gujarati)
  3. કોલ્ડ ચોકલેટ (Cold Chocolate Recipe In Gujarati)
  4. વર્મિસિલી ખીર(Vermicelli Kheer Recipe in Gujarati) (Jain)
  5. વધેલા ભાત અને મકાઈના પુડલા (Leftover Rice Corn Pudla Recipe In Gujarati)
  1. મટર સમોસા(matar samosa recipe in Gujarati)
  2. મરચાં નું રાઇતું (Marcha Raita Recipe In Gujarati)
  3. સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
  4. પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16023506
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close