વઢવાણી મરચા (Vadhvani Marcha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
વઢવાણી મરચા ને ધોઈ લો કોરા કરી લો તેને વચ્ચે કટ કરી અને થોડા ઘણા બીયા કાઢી નાખવાના.
- 2
હવે એક પેન માં તેલ મુકો તેમા હિંગ એડ કરો પછી તેમાં હળદર એડ કરો. હવે આ તેલ રાઈ ના કુરિયા પર નાખી દો મસાલો ઠંડો પડે એટલે તેમાં મીઠું એડ કરો અને લીંબુનો રસ એડ કરી મરચા એડ કરી સરસ હલાવી એક કલાક પછી બોટલમાં ભરી લો
Keywords
Similar Recipes
More Recipes
- પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
- દૂધી બટાકા નુ શીંગદાણા વાળુ શાક (Dudhi Bataka Shingdana Valu Shak Recipe In Gujarati)
- વેજીટેબલ દલિયા (Vegetable Daliya Recipe In Gujarati)
- રાજસ્થાની પંચમેલ ડબલ તડકા દાળ (Rajasthani Panchmel Double Tadka Dal Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ ગાજર મૂળા અથાણું (Gajar moola athanu recipe Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16028930



ટિપ્પણીઓ