કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર ચીઝી બન્સ (Paneer Cheesy Buns Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર ચીઝી બન્સ (Paneer Cheesy Buns Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર ચીઝી બન્સ (Paneer Cheesy Buns Recipe In Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

#WDC ઝટ પટ બની જાય અને ગેસ્ટ હોય કે ટીનએજ પાર્ટી...આ બન્સ બધાંને ખુબજ ભાવે છે.

#WDC ઝટ પટ બની જાય અને ગેસ્ટ હોય કે ટીનએજ પાર્ટી...આ બન્સ બધાંને ખુબજ ભાવે છે.

વધુ વાંચો

પનીર ચીઝી બન્સ (Paneer Cheesy Buns Recipe In Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

#WDC ઝટ પટ બની જાય અને ગેસ્ટ હોય કે ટીનએજ પાર્ટી...આ બન્સ બધાંને ખુબજ ભાવે છે.

#WDC ઝટ પટ બની જાય અને ગેસ્ટ હોય કે ટીનએજ પાર્ટી...આ બન્સ બધાંને ખુબજ ભાવે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧/૨ કલાક
૪લોકો માટે
  • ૨૫૦ ગ્રામ પનીર
  • ઉપર જોયતા પ્રમાણમાં ચીઝ
  • ૨ચમચા બટર
  • સ્વાદ મુજબ મીઠું
  • ૧ નંગલીંબુ નો રસ
  • સ્વાદ મુજબ ખાંડ
  • સ્ટફિંગ માટે
  • ૧ડૂંગળી ઝીણી સુધારેલી
  • ૨કળી લસણ(મરજિયાત)
  • ૧ ચમચી ગરમ મસાલો
  • ધાણા જરૂરિયાત મુજબ
  • ૨ઝીણાં સુધારેલા મરચા
  • ૪મોટા. બન્સ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧/૨ કલાક
  1. 1

    ૨૫૦ ગ્રામ પનીર ના ખુબજ નાના કટકા કરવા,

  2. 2

    ધીમા તાપે પાન માં બટર ગરમ કરવું.ત્યારબાદ ઓરિગનો નાખી ડુંગળી ઉમેરી સાતડવી.

  3. 3

    ત્યારબાદ લસણ નાખી સાતડવું.ત્યાર બાદ લીલા મરચા નાખવા હવે તૈયાર થઈ જાય એટલે પનીર ઉમેરી મસાલો કરવો.

  4. 4

    સ્વાદ મુજબ મીઠું,તીખું ભાવે તો ૧ ચમચી ગરમ મસાલો.૧ લીંબુ નો રસ,ચપટી ખાંડ,લીલા ધાણા ઉમેરી બરાબર હલાવી લેવું.

  5. 5

    હવે બધા બન્સ ને લઈ ઉપર બટર ચોપડી કટ કરવા.અને વચ્ચે સ્ટફિંગ ભરી ઉપર જોયતુ હોય એટલું ચીઝ પાથરવું.

  6. 6

    પકાવા માટે ફોઇલ માં બંધ કરી પ્રી હિટ ઓવેન માં ૫ મિનિટ ૧૦૦ડિગ્રી ઉપર રાખવું.ચીઝ ઓગળે એટલે બહાર કાઢી લેવા.

  7. 7

    માઈક્રો વેવ માં બનાવા હોય તો ઉપર ચીઝ નાખી કાચની પ્લેટ માં ૧ ૧/૨ મિનિટ રાખવું.ચીઝ મેલ્ટ થાય એટલે બહાર કાઢી ને સર્વ કરવું.

    પનીર ચીઝી બન્સ (Paneer Cheesy Buns Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sushma vyas
Sushma vyas @sushfood
પર March 05, 2022 22:12
Mombasa, કેન્યા
હું વેસ્ટર્ન અને ભારતીય રસોઈ ખૂબ સ્વાદિષ્ટ બનવું છું અને રસોઈ હરીફાઈ માં ભાગ લેવાની શોખીન છું.સ્વાદ ને માણવા ને પરખવા નો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Krishna Dholakia
Krishna Dholakia @krishna_recipes_
March 07, 2022 06:04
Waah ji waah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer બન

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાલક પાત્રા (Spinach Rolls Recipe In Gujarati)
  2. મીલ્ક સેવ વીથ આઈસ્ક્રીમ (Milk Sev With Icecream Recipe In Gujarati)
  3. સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe in Gujarati)
  4. વરીયાળી અને લીંબુનો મોઈતો (Variyali Limbu Mojito Recipe In Gujarati)
  5. કાળી દ્રાક્ષની બરફી (Black Grapes Barfi Recipe In Gujarati)
  1. વેજ કોલ્હાપુરી (Veg kolhapuri recipe in Gujarati)
  2. મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
  3. વ્હાઈટ સોસ ચીઝી પાસ્તા (White Sauce Cheesy Pasta Recipe In Gujarati)
  4. ટેટી દ્રાક્ષ નારંગી જ્યુસ (Muskmelon Grapes Orange Juice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16038945
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close