મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)

#FFC5 : મટર સમોસા
સમોસા મા ઘણી ટાઈપ ના વેરિએશન કરી શકાય છે પનીર સમોસા, વેજીટેબલ સમોસા, spring રોલ્સ સમોસા,
તો આજે મેં મટર ડુંગળી અને બટાકા નું ફીલીગ ભરી ને સમોસા બનાવ્યા છે.
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
#FFC5 : મટર સમોસા
સમોસા મા ઘણી ટાઈપ ના વેરિએશન કરી શકાય છે પનીર સમોસા, વેજીટેબલ સમોસા, spring રોલ્સ સમોસા,
તો આજે મેં મટર ડુંગળી અને બટાકા નું ફીલીગ ભરી ને સમોસા બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
વટાણા અને બટાકા ને અધકચરા સમેશ કરી લેવા બધી સામગ્રી તૈયાર કરી લેવી
- 2
એક પેનમાં ૩ ચમચી તેલ ગરમ કરવા મૂકવું પછી તેમાં ડુંગળી ને ૧/૨ મીનીટ સુધી સાંતળી લેવી ત્યારબાદ તેમાં વટાણા અને બટાકા નું મિશ્રણ નાખી દેવું.
- 3
પછી તેમાં બધા જ મસાલા નાખી દેવા અને મીઠું ખાંડ નું પાણી બળી જાય ત્યાં સુધી રહેવા દેવા, લીંબુનો રસ અને ગરમ મસાલો ગેસ બંધ કરીને નાંખવો અને મિક્સ કરી લેવું.સમોસા નો મસાલો સરસ ખાટો મીઠો ચટપટો મસાલો તૈયાર કરી લેવો.અને મીશ્રણ ને ઠંડું થવા દેવું
- 4
સમોસા ના પડ ના ટુકડા કરી લેવા. અને ટ્રાએનગલ વાળી વચ્ચે ચમચી ની મદદ થી મસાલો ભરીને તૈયાર કરેલી લઈ ની મદદથી બધી બાજુ સરસ રીતે સીલ કરી દેવું.એવી રીતે બધા સમોસા તૈયાર કરી લેવા.
- 5
કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે ગેસ થોડો ધીમો કરી સમોસા નાખવા. વચ્ચે વચ્ચે હલાવતા રહેવુ. સમોસા બન્ને બાજુ ગુલાબી અને crispy થાય એ રીતે તળી લેવા અને કિચન ટોવેલ મા કાઢી લેવા.તો તૈયાર છે
#FFC5 : મટર સમોસા સમોસા ચા સાથે અને ચટણી સાથે સર્વ કરી શકાય છે. સાંજે ચા સાથે ગરમા ગરમ સમોસા ખાવા ની મજા આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
#FFC5ગુજરાતીઓ નાસ્તા ના શોખીન એટલે અવારનવાર breakfast તેમજ ડિનર માટે સમોસા ખમણ ઢોકળા દાબેલી વગેરે બનાવતા જ હોય છે.સમોસા ઘણા પ્રકારના બનાવવામાં આવે છે જેમકે ડુંગળીવાળા સૂકામસાલા ના સમોસા,આલુ મટર ના સમોસા, પટ્ટી સમોસા, ચાઇનીઝ ,પંજાબી એમ ઘણા પ્રકારના સમોસા બનાવવામાં આવે છે આજે મેં મટર સમોસા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#GA4#Week21સમોસા નાસ્તામાં અથવા ડિનર માં ખવાતી વાનગી છે.સમોસા પંજાબી,ચાઈનીઝ,પીઝા સમોસા, આમ ઘણી પ્રકાર ના બને છે.આજે મે આલુ - મટર ના સમોસા બનાવ્યા છે. Jigna Shukla -
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
સમોસા એક એવું ફરસાણ છે જે ધણી બધી વેરાઇટી માં બને છે અને બધા ને બહુજ પસંદ છે. મટર સમોસા ઉત્તર ભારત નું ફેમસ ફરસાણ છે, જે મેં બનાવાની ટ્રાય કરી છે.#FFC5 Bina Samir Telivala -
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe in Gujarati)
#GA4#Week21#Samosaઆમ તો ભાગ્યે જ કોઈક એવું હશે જેને સમોસા ના bhavta હોય. એક ગરમાગરમ સમોસા અને ચા મળી જાય એટલે મારી સવાર તો સરસ થઇ જાય. સમોસા માં પણ તમે ગણું બધું વેરિએશન લાવી શકો છો. જેમ કે પંજાબી સમોસા પનીર સમોસા ચીઝ સમોસા નવતાડ ના સમોસા. બધા જ ખાવામાં બહુ જ ટેસ્ટી હોય છે.મેં અહીંયા મેંદા ના બદલે આપણા ઘઉં ના લોટ માંથી જ સમોસા બનાવ્યા છે. જે ખુબ સરસ બન્યા છે jena થી તમે મેંદો ખાવાનું અવોઇડ કરી શકો છો. Vijyeta Gohil -
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
આપણે ત્યાં જુદા જુદા સમોસા બને છે. વડતાલ ના સમોસા, પંજાબી સમોસા, ચાઇનીઝ સમોસા ,મીની સમોસા, આલુ સમોસા અને મટર સમોસા. મોટાભાગે બધા સમોસા નું પડ મેંદા નું હોય છે. પણ અમારી ઘરે ઘઉંના લોટની પણ બને છે. #FFC5 Week 5 Pinky bhuptani -
સમોસા (Samosa Recipe In Gujarati)
#CTઆમ તો બધાને ખબર જ હસે કે સુરેન્દ્રનગર ના સમોસા વખણાય છે તો આજે મે અમારા ct ના ફેમસ એવા રાજેશ ના સમોસા બનાવ્યા છે જે પટ્ટી સમોસા તરીકે પણ વખણાય છે તેનું પડ એકદમ કડક & ક્રિસ્પી હોય છે તેને મીઠી ચટણી ને લીલી ચટણી સાથે સર્વ કરવા માં આવે છે. તો તમે પણ ઘરે જરૂર થી ટ્રાય કરજો. Rina Raiyani -
ચીઝી સમોસા (Cheesy Samosa Recipe in Gujarati)
#સુપરશેફ3 આજે મેં વરસાદમાં બાળકોને તો મજા આવે સાથે સાથે મોટા ને પણ મજા આવે તેવા ચીઝી, તીખા ગરમ ગરમ ઘઉંના લોટના પડ માંથી ક્રિસ્પી સમોસા બનાવ્યા છે..... Bansi Kotecha -
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#week21#smosaઆજે મે સમોસા બનાવ્યા છે જે ખુબ જ ટેસ્ટી બન્યા છે તમે પણ આ રીતે 1 વાર જરુર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
બઘા ના ફેવરીટ #cookpadgujarati #cookpadindia #farsan #FFC5 #મટરસમોસા #સમોસા #samosa #muttersamosa #greensamosa Bela Doshi -
સમોસા(Samosa recipe in Gujarati)
#GA4#WEEK21બધાની સમોસા બનાવવાની રીત અલગ અલગ હોઈ છે. મેં ઘઉં ના લોટ અને રવો મિક્સ કરી ને સમોસા બનાવ્યા છે. જે હેલ્ધી તો છે જ પણ સાથે સાથે ટેસ્ટી પણ બન્યા છે. Hetal Vithlani -
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#KS6સમોસા એ એવું ફરસાણ છે જે દરેક ને ભાવતા હોઈ છે. નાના મોટા સૌ કોઈ સમોસા ખાતા હોઈ છે. આજે ચેલેન્જ માટે મેં પટ્ટી સમોસા બનાવ્યા છે.પટ્ટી માં ઘણા પ્રકાર ના સમોસા બનાવી શકીએ છે. ચાઈનીઝ,બટાકા ,વટાણા, કાંદા,પૌઆ,ચણા દાલ ના .. બનાવી શકાઈ છે. મેં આજે બટાકા,વટાણા,અને કાંદા મિક્સ ,અને પૌંઆ વટાણાકાંદા ના સ્ટફિંગ વાળા સમોસા બનાવ્યા છે. એટલો ટેસ્ટી સ્વાદ આવ્યો છે કે બહાર ન સમોસા પણ ન ભાવે. તો અમને ખુબજ ટેસ્ટી લાગ્યા.. તો તમે પણ આ રીતે ચોક્કસ ટ્રાઇ કરો. Krishna Kholiya -
-
સમોસા (Samosa recipe in Gujarati)
#મોમમારા બાળકો ના ફેવરિટ છે સમોસા અને તે પણ નાની સાઈઝ ના સમોસા અને જુદાં જુદાં ફ્લેવર્સ વાળા મટર સમોસા, પંજાબી સમોસા, આલુ મટર સમોસા બનાવ્યા છે આજે મેં તેમના માટે અને મને તે બનાવવા ખુબ ગમે છે Darshna Rajpara -
આલુ મટર મીની સમોસા (Aloo Matar Mini Samosa Recipe In Gujarati)
#FFC5#week5#ફૂડફેસ્ટિવલ#આલુમટરસમોસા#CookpadIndia#Cookpadgujarati#Cookpad#Cooksnapchallengeઆલુ મટર મીની સમોસા Manisha Sampat -
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#KS6આ સમોસા પટ્ટી બનાવી ને આ પટ્ટીમાં સ્ટફિંગ ભરીને બનાવવામાં આવે છે. સ્ટફિંગ માટે કઠોળ, ડુંગળી, આલુ મટર ,ચાઈનીઝ, મિક્સ વેજીટેબલ વગેરે પસંદ કરી આપણી પસંદ ના પટ્ટી સમોસા બનાવી ને આનંદ લઈ શકીએ છીએ. મેં આજે આલુ-મટરના પટ્ટી સમોસા બનાવ્યા છે. Ankita Tank Parmar -
-
આલુ મટર સમોસા રોલ (Aloo Matar Samosa Roll Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Week1#cookpadgujaratiઆલુ મટર સમોસા રોલ ઝડપથી તેમજ સરળતાથી બની જાય તેવું એક સ્ટાર્ટર તેમજ સ્નેક છે તેને અલગ અલગ ચટણી અથવા સોસ સાથે પીરસી શકાય છે. Ankita Tank Parmar -
મેટ સમોસા (mat samosa recipe in gujarati)
#ઓગસ્ટ મેટ સમોસા, નોર્મલી સમોસા બટાકાનું કે પનીર ફીલિંગ ભરી બનાવવામાં આવે છે પરંતુ મેં અહીં રતાળું અને બન્નેનું કૉમ્બિનેશન લઈ ડિઝાઇનર સમોસા બનાવ્યા છે આશા રાખુ તમને બધાને ગમશે Desai Arti -
-
-
-
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
#FFC5#week5 શિયાળા ની મોસમ માં લીલા વટાણા ખુબ સરસ આવે.આ વટાણા માંથી વિવિધ વાનગી ઓ બને જેમાંની એક સમોસા છે. Varsha Dave -
-
સમોસા (samosa recipe in gujarati)
અમારા રાજકોટ માં એક મનહર અને એક જયેશ સમોસા બોવ ફેમસ છે જે બંને સમોસા માં રાજમાં નાખી ને બનાવે છે સો મેં પણ આજે એજ try કર્યા છે. Priyanka Shah -
સમોસા (Samosa Recipe In Gujarati)
#FD મારી મિત્ર ને મારા હાથ ના સમોસા ખૂબ પસંદ છે તો આજે મેં એના માટે બનાવ્યા છે . #Tulshi Sushma ________ prajapati -
ચીઝ મકાઈના પટ્ટી સમોસા (Cheese Makai Patti Samosa Recipe In Gujarati)
#EB week7 આજે બાળકોને ભાવતા, 😋 જલ્દીથી ખાઈ લે તેવા કિડ્સ સ્પેશ્યલ સમોસા. અને વેસ્ટ માંથી બેસ્ટ ઉપયોગ જ્યારે આપણે પટ્ટી સમોસા બનાવતા હોય છે એના માટે જે રોટલી બનાવેલી હોય છે તેને આપણે પટ્ટો કાપતાં બંને કિનારે માંથી જે નાની-નાની પટ્ટી બચે છે તેનો ઉપયોગ કરીને આ કિડ્સ સ્પેશ્યલ સમોસા બનાવવામાં આવ્યા છે. મોટાની સાથે નાના બાળકો પણ રાજી. Varsha Monani -
સમોસા (Samosa Recipe In Gujarati)
#FAMAll ટાઈમ ફેવરિટકોઈ પણ વકતે કોઈ પણ દિવસેચાલો બનાવીયે સમોસા Deepa Patel -
-
More Recipes
ટિપ્પણીઓ (4)